Today’s Horoscope : આજે 11 જુલાઈ 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Today’s Horoscope : આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by Akash Rajbhar
todays horoscope 12th september 2023 horoscope

News Continuous Bureau | Mumbai

આજનો દિવસ
૧૧ જુલાઈ ૨૦૨૩, મંગળવાર

“તિથિ” – અષાઢ વદ નોમ, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”

ચંદ્રનવમી, જૈન કંથુનાથ ચ્યવન, કુમારયોગ ૧૮:૦૫થી ૧૯:૦૫, વિષ્ટી ર૯:૫૯થી, વિશ્વ વસ્તી દિન, મંગળ અશ્વિની અમૃતસિધ્ધિયોગ ૧૯:૦૫ સુધી

“સુર્યોદય” – ૬ઃ૦૮ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૭ઃ૧૮ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૬.૦૧ થી ૧૭.૪૦

“ચંદ્ર” – મેષ
આજે જન્મેલા બાળકની રાશી મેષ રહેશે.

“નક્ષત્ર” – અશ્વિની, ભરણી (૧૯.૦૩)

“ચંદ્ર વાસ” – પૂર્વ
ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૨૬ – ૧૧.૦૫
લાભઃ ૧૧.૦૫ – ૧૨.૪૪
અમૃતઃ ૧૨.૪૪ – ૧૪.૨૩

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૪૦ – ૨૨.૦૧
શુભઃ ૨૩.૨૩ – ૨૪.૪૪
અમૃતઃ ૨૪.૪૪ – ૨૬.૦૫
ચલઃ ૨૬.૦૫ – ૨૭.૨૭

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો, પ્રગતિકારક દિવસ રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
વાદ વિવાદ થી દૂર રહેવું, જામીનગીરી ના કરવા સલાહ છે..

“કર્કઃ”(ડ,હ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“સિંહઃ”(મ,ટ)-
વેપારીવર્ગ ને સારું રહે, નવી દિશાઓ ખુલતી જણાય, પ્રગતિ થાય.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, દાન ધર્મ કરી શકો, શુભ દિન.

“તુલાઃ”(ર,ત)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
દામ્પત્યજીવનમાં સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
તબિયતની કાળજી લેવી, ખાવા પીવામાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ.

“મકરઃ”(ખ,જ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

આ સમાચાર પણ વાંચો: Liquor Stocks : બીયર મોંઘી થશે! લિકર શેરમાં તીવ્ર ઘટાડો; કર્ણાટક સરકાર એક્સાઈઝ ડ્યુટી 20 ટકા સુધી વધારશે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More