News Continuous Bureau | Mumbai
આજનો દિવસ
૬ જુલાઈ ૨૦૨૩, ગુરૂવાર
“તિથિ” – અષાઢ વદ ત્રીજ, વિ. સંવત ૨૦૭૯
“દિન મહીમા”
૪નો ક્ષય, સંકટચતુર્થી, ચંદ્રોદય ૨૨:૨૩, નટવર ગોપાલલાલજી ઉ.દ્વારકા, જૈન શ્રેયાંશનાથ મોક્ષ, પંચક બેસે ૧૩:૪૦,જયા પાર્વતી વ્રતના પારણાં, વરસાદી નક્ષત્ર બેસે પુનર્વસુ ૧૭:૧૭, ચંદ્રમાજીનો પાટોત્સવ-કામવન, ગોકુલ ચંદ્રમાજી પાટોત્સવ, વિષ્ટી ૦૬:૩૨ સુધી
“સુર્યોદય” – ૬ઃ૦૭ (મુંબઈ)
“સુર્યાસ્ત” – ૭ઃ૧૯ (મુંબઈ)
“રાહુ કાળ” – ૧૪.૨૨ થી ૧૬.૦૧
“ચંદ્ર” – મકર, કુંભ (૧૩.૩૭)
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧.૩૭ સુધી મકર ત્યારબાદ કુંભ રહેશે.
“નક્ષત્ર” – ધનિષ્ઠા, શતભિષ (૨૪.૨૪)
“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૧૩.૩૭)
બપોરે ૧.૩૭ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
શુભઃ ૬.૦૭ – ૭.૪૬
ચલઃ ૧૧.૦૪ – ૧૨.૪૩
લાભઃ ૧૨.૪૩ – ૧૪.૨૨
શુભઃ ૧૭.૪૦ – ૧૯.૧૯
રાત્રીનાં ચોઘડિયા
અમૃતઃ ૧૯.૧૯ – ૨૦.૪૦
ચલઃ ૨૦.૪૦ – ૨૨.૦૧
લાભઃ ૨૪.૪૩ – ૨૬.૦૪
શુભઃ ૨૭.૨૫ – ૨૮.૪૭
અમૃતઃ ૨૮.૪૭ – ૩૦.૦૮
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે, દિવસ મધ્યમ રહે.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
ધીમી પ્રગતિ જોવા મળે, કામકાજમાં સફળતા મળે.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ, પ્રગતિકારક દિવસ.
“કર્કઃ”(ડ,હ)-
પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.
“સિંહઃ”(મ,ટ)-
ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.
“તુલાઃ”(ર,ત)-
સવાર બાજુ દોડધામ રહે, સાંજ ખુશનુમા વીતે, શુભ દિન.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
આધ્યાત્મિક ચિંતન થાય, મનોમંથન કરી શકો, શુભ દિન.
“મકરઃ”(ખ,જ)-
વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે, અંતરાય દૂર થાય.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
તમે તમારી જાત સાથે રહી શકો, મનોમંથન કરી શકો.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય, અંતરાયો દૂર થાય.
આ સમાચાર પણ વાંચો: Maharashtra NCP Crisis: ‘હંમેશા તેને બહેનની જેમ પ્રેમ કરશે’, સુપ્રિયા સુલેએ કહ્યું- ભાઈ અજિત પવાર સાથે લડી શકતા નથી