Site icon News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ: ૨૫ નવેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ

Today’s Horoscope : ૨૫ નવેમ્બર ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૩ નો શુભ દિવસ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આજે કારતક વદ એકમ છે

todays horoscope today 25 November 2026 know todays horoscope prediction and almanac

todays horoscope today 25 November 2026 know todays horoscope prediction and almanac

News Continuous Bureau | Mumbai

Today’s Horoscope : આજનો દિવસ

૨૫ નવેમ્બર ૨૦૨૬, બુધવાર, વિક્રમ સંવત ૨૦૮૩

Join Our WhatsApp Channel

 

“તિથિ” – કારતક વદ એકમ

 

“દિન મહીમા”

ગોપમાસ આરંભ, સાધુ વાસવાણી જયંતિ, રાજયોગ ૨૦:૩૮ થી, ઈષ્ટી, કુમારયોગ ૧૬:૫૨ સુધી, કવિ કાગ જયંતી

 

“સુર્યોદય” –  ૬.૫૨ (મુંબઈ)

 

“સુર્યાસ્ત” –  ૫.૫૭ (મુંબઈ)

 

“રાહુ કાળ” – ૧૨.૨૫ થી ૧૩.૪૯

 

“ચંદ્ર” – વૃષભ

આજે જન્મેલા બાળકની રાશી વૃષભ રહેશે.

 

“નક્ષત્ર” – રોહિણી, મૃગશીર્ષ (૨૦.૩૫)

 

“ચંદ્ર વાસ” – દક્ષિણ

પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક પ્રવાસ થાય.

 

દિવસનાં ચોઘડિયા

લાભઃ ૦૬.૫૩ – ૦૮.૧૬

અમૃતઃ ૦૮.૧૬ – ૦૯.૩૯

શુભઃ ૧૧.૦૨ – ૧૨.૨૫

ચલઃ ૧૫.૧૨ – ૧૬.૩૫

લાભઃ ૧૬.૩૫ – ૧૭.૫૮

 

રાત્રીનાં ચોઘડિયા

શુભઃ ૧૯.૩૫ – ૨૧.૧૨

અમૃતઃ ૨૧.૧૨ – ૨૨.૪૯

ચલઃ ૨૨.૪૯ – ૨૪.૨૬

લાભઃ ૨૭.૪૦ – ૨૯.૧૭

 

રાશી ભવિષ્ય

 

“મેષઃ” (અ,લ,ઇ)-

નજીકના ક્ષેત્રો માં મધ્યમ રહે પરંતુ દૂર દેશ થી સારા સમાચાર મળે, આગળ વધવાની તક મળે.

 

“વૃષભઃ” (બ,વ,ઉ)-

જાહેરજીવનમાં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, નવા મિત્રો બનાવી શકો, શુભ દિન.

 

“મિથુનઃ”(ક, છ, ઘ)-

તબિયતની કાળજી લેવી, ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે, જીવન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે.

 

“કર્કઃ”(ડ,હ)-

પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્ત કરી શકો, આનંદદાયક દિવસ.

 

“સિંહઃ”(મ,ટ)-

જમીન મકાન વાહન સુખ સારું રહે, પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય કરી શકો, દિવસ લાભદાયક રહે.

 

“કન્યાઃ”(પ,ઠ,ણ)-

મિત્રોની મદદ થી કાર્ય થાય, ભાઈ ભાંડુ સુખ સારું રહે, પરિવાર સાથે આનંદ કરી શકો.

 

“તુલાઃ”(ર,ત)-

તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય, એકધારા પ્રયત્નોથી સફળતા મળે, આગળ વધી શકો.

 

“વૃશ્ચિકઃ”(ન,ય)-

નોકરી ધંધો શોધતા મિત્રો માટે શુભ દિન, કામકાજમાં સફળતા મળે, દિવસ પ્રગતિકારક અને શુભ રહે.

 

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-

કામકાજ માં નુકસાની ના જાય એ જોવું, ભાગીદારીમાં સંભાળવું, નવા સાહસ માં કાળજી રાખવી. મધ્યમ દિવસ.

 

“મકરઃ”(ખ,જ)-

સગા સ્નેહી મિત્રો થી સારું રહે, લેખન વાંચન મંથન થી આનંદ મળે.રચનાત્મક કાર્ય કરી શકો.

 

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-

વેપારીવર્ગ ને સારું રહે, સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે. નોકરિયાતવર્ગે સમજી ને ચાલવું.

 

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-

ધ્યાન યોગ મૌન થી લાભ થાય, ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.આધ્યાત્મિક ચિંતન થાય, પવિત્ર વ્યક્તિને મળી શકો.

 

December Horoscope 2026 – ગ્રહોના મહાપરિવર્તનથી ખુલશે કિસ્મતના દ્વાર: ડિસેમ્બર મહિનામાં આ 5 રાશિઓની લાગશે લોટરી, નોકરી-વેપારમાં થશે મોટો ફાયદો
Rahu Ketu Transit 18 Months Impact – આગામી 18 મહિના સુધી રાહુ-કેતુની અસર: 25 નવેમ્બરના ગોચર બાદ 3 રાશિઓ માટે નવા પડકારોની શક્યતા!
Today’s Horoscope : આજનો દિવસ: ૨૪ નવેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Nav Pancham Yog Astrology નવપંચમ યોગ આ રાશિના જાતકો માટે ખુલશે પ્રગતિના દ્વાર, ધનલાભના પ્રબળ યોગ
Exit mobile version