આજે તારીખ – ૧૭:૦૧:૨૦૨૩ – જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ

by kalpana Verat

આજનો દિવસ
૧૭ જાન્યુઆરી ૨૦૨૩, મંગળવાર

“તિથિ” – આજે સાંજે ૬.૦૫ સુધી પોષ વદ દશમ ત્યારબાદ પોષ વદ અગિયારસ રહેશે, વિ. સંવત ૨૦૭૯

“દિન મહીમા”
વિછુંડો બેસે ૧૨.પ૮ થી, કુમાયોગ ૧૮.૪૬ સુધી, શનિ કુંભરાશી માં ૧૭.૫૦, પીળી ઘટા-શ્રીનાથજી, વ્યતિપાત મહાપાત ૧૪.૧૦ થી ૧૯.૪૬, વિષ્ટી ૧૮.૦૬ સુધી

“સુર્યોદય” – ૭.૧૬ (મુંબઈ)

“સુર્યાસ્ત” – ૬.૨૧ (મુંબઈ)

“રાહુ કાળ” – ૧૫.૩૫ – ૧૬.૫૯

“ચંદ્ર” – તુલા, વૃશ્ચિક
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૧.૦૦ સુધી તુલા રહેશે ત્યારબાદ વૃશ્ચિક રહેશે.

“નક્ષત્ર” – વિશાખા, અનુરાધા (૧૮.૪૬)

“ચંદ્ર વાસ” – પશ્ચિમ, ઉત્તર
બપોરે ૧.૦૦ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૧૦.૦૨ – ૧૧.૨૫
લાભઃ ૧૧.૨૫ – ૧૨.૪૯
અમૃતઃ ૧૨.૪૯ – ૧૪.૧૨

રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૧૯.૫૮ – ૨૧.૩૫
શુભઃ ૨૩.૧૨ – ૨૪.૪૯
અમૃતઃ ૨૪.૪૯ – ૨૬.૨૫
ચલઃ ૨૬.૨૫ – ૨૮.૦૨

રાશી ભવિષ્ય

“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે.

“વૃષભઃ” (બ,વ,ઉ)-
કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં થોડી અશાંતિ જોવા મળે, મધ્યમ દિવસ.

“મિથુનઃ”(ક, છ, ઘ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, શુભ દિન.

“કર્કઃ”(ડ,હ)-
તમામ ભૌતિક સુખ સગવડ મળે, દિવસ આરામદાયક રહે.

“સિંહઃ”(મ,ટ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, નવા કાર્યમાં આગળ વધી શકો.

“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, આગળ વધી શકો.

“તુલાઃ”(ર,ત)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

“વૃશ્ચિકઃ”(ન,ય)-
ખર્ચ પર અંકુશ રાખવો, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.

“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

“મકરઃ”(ખ,જ)-
કામકાજ માં સફળતા મળે, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.

“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, પ્રગતિ થાય.

“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
માનસિક ટેન્શન રહ્યા કરે, કામ માં રુકાવટ આવતી જોવા મળે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More