News Continuous Bureau | Mumbai
હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો ઇન્ડિયન ફોરેસ્ટ ઓફિસરના ( IFS officer ) એક અધિકારીએ પોસ્ટ કર્યો છે. વીડિયોમાં દેખાડવામાં આવ્યું છે કે જંગલના રસ્તે થી એક ગાડી પસાર થઈ રહી છે અને તેઓ જંગલી હાથીને ( wild animals ) ભોજન ( feed ) આપવાનો પ્રયાસ કરે છે. જંગલી ( elephant ) હાથી ગાડીમાં ભોજન છે તેવું સમજી બેસે છે અને ગાડીને તોડી નાખે છે. તેમજ લોકો જેમ તેમ પોતાનો જીવ બચાવીને બહાર નીકળવામાં સફળ રહે છે.
If you feed the wild,
It will start feeding on you…
Elephant did just that. Got its prized catch after a thorough search & walked off. Stop feeding the wild. pic.twitter.com/IwS7mxCyma— Susanta Nanda IFS (@susantananda3) January 10, 2023
આ સમાચાર પણ વાંચો: Pakistan News : ભૂખ્યા પાકિસ્તાનમાં લોટ માટે છુટ્ટા હાથની મારામારી, વિડીયો થયો વાયરલ.