News Continuous Bureau | Mumbai
મહાસાગરમાં અનેક પ્રકારની માછલીઓ અને દરિયાઈ જીવો જોવા મળે છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલીક માછલીઓ ખુબ જ ખતરનાક હોય છે. હાલમાં આવી જ એક માછલીનો વિડીયો વાયરલ થયો છે જે એટલી શકિતશાળી છે કે તેની ડોક કાપ્યા પછી પણ તે કરડે છે. અને આખેઆખા ટીનને ફાડી નાખે છે.
Head of a Anarrhichthys ocellatus which is a species of wolffish, capable of biting after its head has been decapitated 😳 pic.twitter.com/26KLG869o1
— OddIy Terrifying (@OTerrifying) March 12, 2023
કહેવામાં આવી રહ્યું છે કે આ માછલી એનારિચિથિસ ઓસેલેટસ જે વુલ્ફિશની એક પ્રજાતિ છે. જ્યારે તે સંપૂર્ણ પુખ્ત હોય ત્યારે તેનું વજન 25 કિલોગ્રામ સુધી પહોંચી શકે છે. આ માછલીના જડબા ખૂબ જ શક્તિશાળી હોય છે, જેના કારણે અન્ય માછલીઓ ગૂંગળામણ કરે છે. તેઓના જડબાના આગળના ભાગમાં તીક્ષ્ણ તીક્ષ્ણ દાંત હોય છે, જેની મદદથી તેઓ તેમના શિકારને મારી નાખે છે.
આ સમાચાર પણ વાંચો : દિયર હોય તો આવો. ગૃહ પ્રવેશ કરી રહેલી ભાભી માટે કર્યું કંઈક એવું કે જોઈને તમારી આંખો પણ છલકાઈ જશે.. જુઓ વિડિયો
Join Our WhatsApp Community