News Continuous Bureau | Mumbai
શું તમે ક્યારે કૂતરાને બાઇક ચલાવતા જોયો છે? કદાચ ના, પણ આ વીડિયોમાં એક કૂતરો ગાડી ચલાવતો જોવા મળે છે, અને તે પણ પાછળ લોકોને બેસાડીને. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
— 1000 WAYS TO DIE (@1000waystodle) April 13, 2023
આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બંને વ્યક્તિ ગાડી પર પાછળ બેઠા છે અને આગળ તરફ કૂતરાએ ગાડીનું હેન્ડલ પકડી રાખ્યું છે અને તે ગાડી દોડાવી રહ્યો છે. કોઈએ આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. આ વીડિયો પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ ગયો હતો. વીડિયોમાં કૂતરાને બાઇક ચલાવતો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.
જોકે આ હજી સુધી સ્પષ્ટ નથી થયું કે આ વીડિયો ક્યારે અને ક્યાંનો છે અને કોણે રેકોર્ડ કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : ‘વંદે ભારત’ પછી ‘વંદે મેટ્રો’ની તૈયારી; આ ટ્રેન ડિસેમ્બરમાં સેવામાં આવે તેવી શક્યતા છે