Site icon News Continuous Bureau | Mumbai

Redmi Note 12 Series: ભારતમાં 200 મેગાપિક્સલ કેમેરા સાથે લોન્ચ, જાણો ત્રણેય ફોનના તમામ ફીચર્સ

Redmi Note 12 Pro+ ની શરૂઆતની કિંમત રૂપિયા 29,999 અને Redmi Note 12 Proની શરૂઆતની કિંમત રૂપિયા 26,999 છે. 5G ને Redmi Note 12, Redmi Note 12 pro, Redmi Note 12 pro plus સાથે સપોર્ટ કરવામાં આવ્યો છે. આજની ઇવેન્ટની એક ખાસ વાત એ છે કે Xiaomi ઇન્ડિયાના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર મનુ કુમાર જૈન પણ આ ઇવેન્ટમાં હાજર હતા. જૈન 2020 થી ગ્લોબલ મેનેજિંગ ડિરેક્ટરની ભૂમિકા નિભાવી રહ્યા છે.

Redmi Note 12 Series launched in india

Redmi Note 12 Series: ભારતમાં 200 મેગાપિક્સલ કેમેરા સાથે લોન્ચ, જાણો ત્રણેય ફોનના તમામ ફીચર્સ

News Continuous Bureau | Mumbai

Xiaomiએ ભારતમાં Redmi Note 12 સિરીઝ લોન્ચ કરી છે. Redmi Note 12 સીરીઝ હેઠળ ત્રણ ફોન લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં Redmi Note 12, Redmi Note 12 pro, Redmi Note 12 pro plus સામેલ છે. આ ત્રણેય ફોનનું લોન્ચિંગ નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં થયું હતું. Redmi Note 12 ની શરૂઆતની કિંમત 17,999 રૂપિયા છે,

Join Our WhatsApp Channel

રેડમી નોટ 12, રેડમી નોટ 12 પ્રો, રેડમી નોટ 12 પ્રો પ્લસ કિંમત

Redmi Note 12 Proની કિંમત 128GB સ્ટોરેજ સાથે 6GB રેમ માટે રૂ. 24,999, 128GB સ્ટોરેજ સાથે 8GB રેમ માટે રૂ. 26,999 અને 256GB સ્ટોરેજ સાથે 8GB રેમ માટે રૂ. 27,999 છે. બેંક ઑફર સાથે, ફોનની પ્રારંભિક કિંમત 20,999 રૂપિયા હશે. આ ફોનનું વેચાણ 11 જાન્યુઆરીથી ફ્લિપકાર્ટ અને કંપનીની સાઇટ દ્વારા થશે.

આ સમાચાર પણ વાંચો :   શક્કરિયામાંથી બનાવો આ ચટપટી સ્વાદિષ્ટ ચાટ, ડાયાબિટીસના લોકો પણ પેટ ભરીને ખાઇ શકશે

Redmi Note 12 ની કિંમત 128 GB સ્ટોરેજ સાથે 4 GB રેમ માટે રૂ. 15,499, 128 GB સ્ટોરેજ સાથે 6 GB રેમ માટે રૂ. 19,999 છે, જોકે ઑફર્સ સાથે ફોનને ઓછી કિંમતે ખરીદવાની તક મળશે.

Redmi Note 12 Pro+ ની કિંમત 128GB સ્ટોરેજ સાથે 8GB રેમ માટે રૂ. 29,999 અને 256GB સ્ટોરેજ સાથે 12GB રેમ માટે રૂ. 32,999 છે. ઓફર સાથે, બંને મોડલને 11 જાન્યુઆરીના રોજ પ્રથમ સેલમાં અનુક્રમે રૂ. 25,999 અને રૂ. 28,999માં ખરીદવાની તક મળશે.

Space AI Data Centers અંતરિક્ષમાં સ્થપાશે AI ડેટા સેન્ટર, 2029 માં ‘આ’ ઉદ્યોગપતિની કંપનીના રોકેટથી સેટેલાઇટ મોકલશે ગૂગલ
WhatsApp Close Friends Status Feature વોટ્સએપમાં આવ્યું ઇન્સ્ટાગ્રામ જેવું ‘આ’ ફીચર હવે પસંદગીના લોકોને જ દેખાશે તમારું સ્ટેટસ
Instagram Edit Story 15 Minutes Feature ઇન્સ્ટાગ્રામે સ્ટોરી એડિટિંગ માટે રજૂ કર્યું નવું ફીચર, પોસ્ટ કર્યા બાદ પણ બદલી શકાશે ટેક્સ્ટ અને મ્યુઝિક; પણ આ છે સમયમર્યાદા
GTA 6 Launched in India આખરે ઈંતજાર ખતમ! 13 વર્ષ પછી ભારતમાં લોન્ચ થઈ GTA 6, ચેક કરો તમારા ડિવાઇસમાં ચાલશે કે નહીં?
Exit mobile version