Site icon News Continuous Bureau | Mumbai

WhatsApp Mic Mode Update વોટ્સએપ યુઝર્સની બલ્લેબલ્લે! હવે કોલ દરમિયાન એક ટેપમાં બદલી શકાશે ‘Mic Mode’, ઓડિયો ક્વોલિટી થશે સુપર!

WhatsApp Mic Mode Update હવે Control Center ખોલવાની જરૂર નહીં નવું અપડેટ કોલ દરમિયાન ઓડિયો ક્વોલિટી (Audio Quality) મેનેજ કરવાનું બનાવશે સરળ

WhatsApp Mic Mode Update  વોટ્સએપ યુઝર્સની બલ્લેબલ્લે! હવે કોલ દરમિયાન એક ટેપમાં બદલી શકાશે 'Mic Mode', ઓડિયો ક્વોલિટી થશે સુપર!

WhatsApp Mic Mode Update વોટ્સએપ યુઝર્સની બલ્લેબલ્લે! હવે કોલ દરમિયાન એક ટેપમાં બદલી શકાશે 'Mic Mode', ઓડિયો ક્વોલિટી થશે સુપર!

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

WhatsApp Mic Mode Update iPhone યુઝર્સ માટે વોટ્સએપ એક અત્યંત ઉપયોગી ફીચર લઈને આવ્યું છે. હવે યુઝર્સને વોઈસ કે વિડિયો કોલ દરમિયાન માઇક્રોફોન સેટિંગ્સ બદલવા માટે વારંવાર iPhone નું Control Center ખોલવાની જરૂર નહીં પડે. લેટેસ્ટ અપડેટ સાથે, આ સુવિધા હવે સીધી કોલ ઇન્ટરફેસ (Call Interface) પર જ ઉપલબ્ધ કરવામાં આવી છે, જે યુઝર્સના અનુભવને વધુ બહેતર બનાવશે.

👉 આ સમાચાર વાચો:
Political Realignment મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપના એંધાણ! શરદ પવાર અને NDA વચ્ચે ‘સિક્રેટ ડીલ’ની ચર્ચા, ગલીઓમાં ગરમાવો!

Space AI Data Centers અંતરિક્ષમાં સ્થપાશે AI ડેટા સેન્ટર, 2029 માં ‘આ’ ઉદ્યોગપતિની કંપનીના રોકેટથી સેટેલાઇટ મોકલશે ગૂગલ
WhatsApp Close Friends Status Feature વોટ્સએપમાં આવ્યું ઇન્સ્ટાગ્રામ જેવું ‘આ’ ફીચર હવે પસંદગીના લોકોને જ દેખાશે તમારું સ્ટેટસ
Instagram Edit Story 15 Minutes Feature ઇન્સ્ટાગ્રામે સ્ટોરી એડિટિંગ માટે રજૂ કર્યું નવું ફીચર, પોસ્ટ કર્યા બાદ પણ બદલી શકાશે ટેક્સ્ટ અને મ્યુઝિક; પણ આ છે સમયમર્યાદા
GTA 6 Launched in India આખરે ઈંતજાર ખતમ! 13 વર્ષ પછી ભારતમાં લોન્ચ થઈ GTA 6, ચેક કરો તમારા ડિવાઇસમાં ચાલશે કે નહીં?
Exit mobile version