Site icon News Continuous Bureau | Mumbai

કર્ણાટકના ગામમાં રસ્તા પર આરામથી લટાર મારતો દેખાયો મગર, ગ્રામજનોમાં કૌતુક સાથે ગભરાટ ફેલાયો ; જૂઓ વાયરલ વિડીયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર 

કર્ણાટકના દાંડેલીના કોગીલાબાના ગામમાં એક અનોખુ પણ અણધાર્યું પર્યટક ફરતું જોવા મળ્યું. આ પર્યટક બીજું કોઈ નહીં પણ એક વિશાળ મગર છે, જે ગામમાં ફરીને તેના મૂળ સ્થાને જતા પહેલા ગામના રસ્તા પર મગર ચાલતો જોવા મળે છે.  આ મગર રહેણાંક વિસ્તારમાં ફરી રહ્યો છે. જો કે, બધા જ ઘરોના દરવાજા બંધ છે.   હાલ આ ઘટનાને પગલે રહીશોમાં આંચકો અને ભયનો માહોલ છવાયેલો છે. 

મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટમાંથી મળી આવી ગોકળગાયની નવી પ્રજાતિ; આ ભારતીય ડૉક્ટર પર રાખ્યું નામ, જુઓ ફોટા, જાણો વિગત

ગામના લોકોએ આ મામલે વનવિભાગને જાણ કરતા તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. વન વિભાગના અધિકારીઓએ મગરને પકડી લીધો હતો. વન વિભાગના અધિકારીઓએ મગરને પકડ્યા બાદ તેને નદીમાં છોડી દિધો હતો.

 

Indian Railways RAC Rules રેલવેનો 43 વર્ષ જૂનો RAC નિયમ બંધ થશે? પૂરું ભાડું ચૂકવવા છતાં અડધી જ સીટ મળવાની પદ્ધતિમાં મોટા ફેરફારની વિચારણા
Indira Gandhi Emergency Regret ઇતિહાસના પાનેથી ઈન્દિરા ગાંધીએ કેમ અને કોના કહેવા પર હટાવી હતી કટોકટી? જાણો શું તેમને આ નિર્ણયનો અફસોસ હતો
Indian Railways RAC Ticket System અડધી બર્થ માટે પૂરું ભાડું કેમ? રેલવે ખતમ કરી શકે છે RAC ટિકિટ સિસ્ટમ, મુસાફરોને મળી શકે છે મોટી રાહત
IRCTC Shimla Manali Tour પહાડોમાં ફરવાનો શ્રેષ્ઠ મોકો IRCTC ના ખાસ પેકેજમાં 8 દિવસ સુધી શિમલા, કુફરી અને મનાલી ફરવાની તક; ચેક કરો બુકિંગ ડિટેલ્સ
Exit mobile version