Site icon News Continuous Bureau | Mumbai

 અરેરે!!! ભૂખ્યો થયેલો જંગલી હાથી હેલ્મેટ ને જ ખાઈ ગયો. જુઓ વિડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

હાલ સોશિયલ મીડિયા પર ગોવાહાટી એક વીડિયો વાયરલ થયો છે. ગોવાહાટીના સતગામ વિસ્તારમાં એક જંગલનો હાથી શહેરી વિસ્તારમાં જઈ ચડ્યો. ભુખ્યા થયેલા હાથી ને કશું ખાવાનું ન મળતાં તેણે બાઈક ના કાચ પર લટકાવેલા હેલ્મેટ ને કોઈ ફળ સમજી લીધું. તેમજ ઝાડ પરથી ફળ તોડી તેને તે હેલ્મેટ ને લઈ અને પોતાના મોંમાં મૂકી દીધું. ભારત દેશમાં વન્યજીવોની કેવી કફોડી હાલત છે તે આ વિડીયો પરથી જણાઈ આવે છે. જુઓ વિડિયો..

બોરીવલી નું સંજય ગાંધી નેશનલ પાર્ક હવે પ્રવાસીઓ માટે આ દિવસથી ખુલ્યું. આ સમય દરમિયાન પ્રવેશ મળશે. જાણો વિગત.

 

Indian Railways RAC Rules રેલવેનો 43 વર્ષ જૂનો RAC નિયમ બંધ થશે? પૂરું ભાડું ચૂકવવા છતાં અડધી જ સીટ મળવાની પદ્ધતિમાં મોટા ફેરફારની વિચારણા
Indira Gandhi Emergency Regret ઇતિહાસના પાનેથી ઈન્દિરા ગાંધીએ કેમ અને કોના કહેવા પર હટાવી હતી કટોકટી? જાણો શું તેમને આ નિર્ણયનો અફસોસ હતો
Indian Railways RAC Ticket System અડધી બર્થ માટે પૂરું ભાડું કેમ? રેલવે ખતમ કરી શકે છે RAC ટિકિટ સિસ્ટમ, મુસાફરોને મળી શકે છે મોટી રાહત
IRCTC Shimla Manali Tour પહાડોમાં ફરવાનો શ્રેષ્ઠ મોકો IRCTC ના ખાસ પેકેજમાં 8 દિવસ સુધી શિમલા, કુફરી અને મનાલી ફરવાની તક; ચેક કરો બુકિંગ ડિટેલ્સ
Exit mobile version