Site icon News Continuous Bureau | Mumbai

Monsoon Recipe: વરસાદની મોસમમાં ચા સાથે ખાવા માટે બેસ્ટ, આ રેસીપીથી તમારા મિક્સ વેજ ભજીયા બનશે એકદમ કરકરા!

Monsoon Recipe:વરસાદની મોસમમાં ચા સાથે ક્રિસ્પી ભજીયા ખાવાની મજા જ કંઈક ઓર છે. આ સરળ રેસીપીથી બનાવો સ્વાદિષ્ટ અને કરકરા ભજીયા!

Monsoon Recipe Crispy mix veg Pakoda Recipe Perfect Snack For Monsoon Evenings

Monsoon Recipe Crispy mix veg Pakoda Recipe Perfect Snack For Monsoon Evenings

News Continuous Bureau | Mumbai

Monsoon Recipe: ચોમાસાની ઠંડી સાંજે ગરમાગરમ ચા અને ક્રિસ્પી ભજીયા કોને ન ભાવે? અહીં અમે તમારા માટે એક એવી રેસીપી લઈને આવ્યા છીએ, જેનાથી તમારા ભજીયા બહારથી એકદમ કરકરા અને અંદરથી સોફ્ટ બનશે, અને તે પણ ઓછું તેલ શોષશે. આ રેસીપીથી તમે બટેટા, ડુંગળી, પાલક કે મિક્સ વેજ ભજીયા બનાવી શકો છો.

Join Our WhatsApp Channel

Monsoon Recipe:ચોમાસા માટે ખાસ ક્રિસ્પી ભજીયા બનાવવાની સરળ રીત.

મિક્સ વેજ ભજીયા બનાવવા માટે તમે તમારી પસંદગીની કોઈપણ શાકભાજીનો ઉપયોગ કરી શકો છો. અહીં કેટલીક સામાન્ય રીતે વપરાતી શાકભાજી અને તેની બનાવવાની રીત આપેલી છે.

જરૂરી સામગ્રી:

Monsoon Recipe: મિક્સ વેજ ભજીયા બનાવવાની વિગતવાર રીત.

૧. શાકભાજીની તૈયારી:

૨. ખીરું બનાવવું:

આ સમાચાર પણ વાંચો : Mumbai Vada Pav Recipe : ઘરે બનાવો મુંબઈ સ્ટાઈલ વડાપાઉં: આ રેસિપીથી મળશે લારી જેવો ચટાકેદાર સ્વાદ!

૩. ભજીયા તળવા:

૪. પીરસવું:

ક્રિસ્પી ભજીયા બનાવવા માટેની ખાસ ટિપ્સ:

આ રેસીપીથી બનેલા મિક્સ વેજ ભજીયા ચોમાસામાં તમારા ચાના નાસ્તાને વધુ મજેદાર બનાવશે!

Tulsi Vivah Prasad તહેવારની મીઠાશ વધારશે આ ખાસ વાનગી તુલસી વિવાહ પર કેસર અને ગોળથી તૈયાર કરો આ સ્વાદિષ્ટ ફરાળી ખીર
Sugar Free Amla Jam Recipe બજારના કેમિકલવાળા જામ ભૂલી જશો! ઘરે જ બનાવો હેલ્ધી શુગરફ્રી આમળાનો જામ, બાળકો પણ હોંશેહોંશે ખાશે
Winter Soup Recipes શિયાળાની સાંજે બનાવો આ 5 પ્રકારના વેજીટેબલ સૂપ સ્વાદની સાથે મળશે આરોગ્ય
Moongdal Palak Chilla Recipe હેલ્ધી નાસ્તા માટે બેસ્ટ વિકલ્પ પ્રોટીનથી ભરપૂર મૂંગદાળપાલક ચીલા, જાણો ઘરે સરળતાથી બનાવવાની સંપૂર્ણ રીત અને ફાયદા
Exit mobile version