262
News Continuous Bureau | Mumbai
ગુજરાતમાં ફરી એકવાર મોદી અને શાહની જોડીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભાજપે વખતે ગુજરાતની સત્તા સર કરવા અને રેકોર્ડ બ્રેક સીટો મેળવવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. જે હાલના પરિણામો પરથી સિદ્ધ થતું દેખાઇ રહ્યું છે. જુઓ કોને મળી સીટ
- જુઓ કોને મળી સીટ
-
- ઘાટલોડિયા, અમદાવાદ – ભૂપેન્દ્ર પટેલ(ભાજપ)
- ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા – મૂળુ બેરા(ભાજપ)
- વિરમગામ, અમદાવાદ – હાર્દિક પટેલ(ભાજપ)
- જામનગર નોર્થ, જામનગર – રીવાબા જાડેજા(ભાજપ)
- ગાંધીનગર સાઉથ, ગાંધીનગર – અલ્પેશ ઠાકોર(ભાજપ)
- વડગામ (SC), બનાસકાંઠા – જિગનેશ મેવાણી (કોંગ્રેસ)
- કતારગામ, સુરત – વિનુ મોરડિયા(ભાજપ)
- મોરબી, મોરબી – કાંતિ અમૃતિયા(ભાજપ)
- રાજકોટ વેસ્ટ, રાજકોટ – ડૉ. દર્શિતા શાહ(ભાજપ)
- મજૂરા, સુરત – હર્ષ સંઘવી(ભાજપ)
- અમરેલી, અમરેેલી – કૌશિક વેકરિયા(ભાજપ)
- રાજકોટ સાઉથ, રાજકોટ – રમેશ ટિલાળા(ભાજપ)
- પોરબંદર, પોરબંદર -અર્જુન મોઢવાડિયા(કોંગ્રેસ)
- જેતપુર (રાજકોટ), રાજકોટ – જયેશ રાદડિયા(ભાજપ)
- કુતિયાણા, પોરબંંદર -કાંધલ જાડેજા(સપા)
- રાજકોટ ઈસ્ટ, રાજકોટ – ઉદય કાનગડ(ભાજપ)
- વરાછા રોડ, સુરત – કુમાર કાનાણી(ભાજપ)
- ખેડબ્રહ્મા (ST), સાબરકાંઠા – તુષાર ચૌધરી (કોંગ્રેસ)
- બાયડ, અરવલ્લી – ધવલસિંહ ઝાલા(અન્ય)
- ભાવનગર રુરલ, ભાવનગર – પરષોત્તમ સોલંકી(ભાજપ)
- અબડાસા, કચ્છ – પ્રદ્યુમનસિંહ જાડેજા(ભાજપ)
- માંડવી (કચ્છ), કચ્છ – અનિરુદ્ધ દવે(ભાજપ)
- ભુજ, કચ્છ – કેશવલાલ પટેલ(ભાજપ)
- અંજાર, કચ્છ – ત્રિકમ છાંગા(ભાજપ)
- ગાંધીધામ (SC), કચ્છ – માલતી મહેશ્વરી(ભાજપ)
- રાપર, કચ્છ – વિરેન્દ્રસિંહ જાડેજા(ભાજપ)
- વાવ, બનાસકાંઠા -ગેનીબેન ઠાકોર(કોંગ્રેસ)
- થરાદ, બનાસકાંઠા – શંકર ચૌધરી(ભાજપ)
- ધાનેરા, બનાસકાંઠા – માવજી દેસાઈ(અન્ય)
- દાંતા (ST), બનાસકાંઠા – કાંતિભાઈ ખરાડી(કોંગ્રેસ)
- પાલનપુર, બનાસકાંઠા – અનિકેતભાઈ ઠાકર(ભાજપ)
- ડીસા, બનાસકાંઠા – પ્રવીણ માળી(ભાજપ)
- દિયોદર, બનાસકાંઠા – કેશાજી ચૌહાણ(ભાજપ)
- કાંકરેજ, બનાસકાંઠા – અમૃતભાઈ ઠાકોર(કોંગ્રેસ)
- રાધનપુર, પાટણ – લવિંગજી ઠાકોર(ભાજપ)
- ચાણસ્મા, પાટણ – દિનેશ ઠાકોર (કોંગ્રેસ)
- પાટણ, પાટણ – ડૉ. કિરીટકુમાર પટેલ(કોંગ્રેસ)
- સિદ્ધપુર, પાટણ – બળવંતસિંહ રાજપૂત(ભાજપ)
- ખેરાલુ, મહેસાણા – સરદારસિંહ ચૌધરી(ભાજપ)
- ઊંઝા, મહેસાણા – કિરીટ પટેલ(ભાજપ)
- વિસનગર, મહેસાણા – ઋષિકેશ પટેલ(ભાજપ)
- બેચરાજી, મહેસાણા – સુખાજી ઠાકોર(ભાજપ)
- કડી (SC), મહેસાણા – કરશન સોલંકી(ભાજપ)
- મહેસાણા, મહેસાણા – મુકેશ પટેલ(ભાજપ)
- વિજાપુર, મહેસાણા – ડૉ. સી. જે. ચાવડા(કોંગ્રેસ)
- હિંમતનગર, સાબરકાંઠા – વિનેન્દ્રસિંહ દિલીપસિંહ ઝાલા(ભાજપ)
- ઈડર (SC), સાબરકાંઠા – રમણલાલ વોરા(ભાજપ)
- ભિલોડા (ST), અરવલ્લી – પી. સી. બરંડા(ભાજપ)
- મોડાસા, અરવલ્લી – ભીખુભાઈ પરમાર(ભાજપ)
- પ્રાંતિજ, સાબરકાંઠા – ગજેન્દ્ર પરમાર(ભાજપ)
- દહેગામ, ગાંધીનગર – બલરાજસિંહ ચૌહાણ(ભાજપ)
- ગાંધીનગર નોર્થ, ગાંધીનગર – રીટાબેન પટેલ(ભાજપ)
- માણસા, ગાંધીનગર – જયંતી પટેલ(ભાજપ)
- કલોલ (ગાંધીનગર), ગાંધીનગર – બકાજી ઠાકોર(ભાજપ)
- સાણંદ, અમદાવાદ – કનુભાઈ પટેલ(ભાજપ)
- વેજલપુર, અમદાવાદ – અમિત ઠાકર(ભાજપ)
- વટવા, અમદાવાદ – બાબૂસિંહ જાદવ(ભાજપ)
- એલિસબ્રિજ, અમદાવાદ – અમિત શાહ(ભાજપ)
- નારણપુરા, અમદાવાદ – જીતેન્દ્ર પટેલ(ભાજપ)
- નિકોલ, અમદાવાદ – જગદીશ પંચાલ(ભાજપ)
- નરોડા, અમદાવાદ – ડૉ. પાયલ કુકરાણી(ભાજપ)
- ઠક્કરબાપાનગર, અમદાવાદ – કંચનબેન રાદડિયા(ભાજપ)
- બાપુનગર, અમદાવાદ – દિનેશ કુશવાહ(ભાજપ)
- અમરાઈવાડી, અમદાવાદ – ડૉ. હસમુખ પટેલ(ભાજપ)
- દરિયાપુર, અમદાવાદ – કૌશિક જૈન(ભાજપ)
- જમાલપુર-ખાડિયા, અમદાવાદ – ઈમરાન ખેડાવાલા(કોંગ્રેસ)
- મણિનગર, અમદાવાદ – અમૂલ ભટ્ટ(ભાજપ)
- દાણીલીમડા (SC), અમદાવાદ – શૈલેષ પરમાર(કોંગ્રેસ)
- સાબરમતી, અમદાવાદ – ડૉ. હર્ષદ પટેલ(ભાજપ)
- અસારવા (SC), અમદાવાદ – દર્શના વાઘેલા(ભાજપ)
- દસ્ક્રોઈ, અમદાવાદ – બાબુ પટેલ(ભાજપ)
- ધોળકા, અમદાવાદ – કિરીટ ડાભી(ભાજપ)
- ધંધુકા, અમદાવાદ – કાળુ ડાભી(ભાજપ)
- દસાડા (SC), સુરેન્દ્રનગર – પરષોત્તમ પરમાર(ભાજપ)
- લીંબડી, સુરેન્દ્રનગર – કિરીટસિંહ રાણા(ભાજપ)
- વઢવાણ, સુરેન્દ્રનગર – જગદીશ મકવાણા(ભાજપ)
- ચોટીલા, સુરેન્દ્રનગર – શામજી ચૌહાણ(ભાજપ)
- ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર – પ્રકાશ વરમોરા(ભાજપ)
- ટંકારા, મોરબી – દુર્લભજી દેથરિયા(ભાજપ)
- વાંકાનેર, મોરબી – જીતુ સોમાણી(ભાજપ)
- રાજકોટ રુરલ (SC), રાજકોટ – ભાનુબેન બાબરિયા(ભાજપ)
- જસદણ, રાજકોટ – કુંવરજી બાવળિયા(ભાજપ)
- ગોંડલ, રાજકોટ – ગીતાબા જાડેજા(ભાજપ)
- ધોરાજી, રાજકોટ – મહેન્દ્ર પાડલિયા(ભાજપ)
- કાલાવડ (SC), જામનગર – મેઘજી ચાવડા(ભાજપ)
- જામનગર રુરલ, જામનગર – રાઘવજી પટેલ(ભાજપ)
- જામનગર સાઉથ, જામનગર – દિવ્યેશ અકબરી(ભાજપ)
- જામજોધપુર, જામનગર – હેમંત ખવા(આપ)
- દ્વારકા, દેવભૂમિ દ્વારકા – પબુભા માણેક(ભાજપ)
- માણાવદર, જુનાગઢ – અરવિંદ લાડાણી(કોંગ્રેસ)
- જુનાગઢ, જુનાગઢ – સંજય કોરડિયા(ભાજપ)
- વિસાવદર, જુનાગઢ – ભુપતભાઈ ભાયાણી(આપ)
- કેશોદ, જુનાગઢ – દેવાભાઈ માલમ(ભાજપ)
- માંગરોળ (જુનાગઢ), જુનાગઢ – ભગવાનજી કરગઠિયા(ભાજપ)
- સોમનાથ, ગિર સોમનાથ – વિમલ ચુડાસમા(કોંગ્રેસ)
- તાલાલા, ગિર સોમનાથ – ભગવાનભાઈ બારડ(ભાજપ)
- કોડીનાર (SC), ગિર સોમનાથ – ડૉ. પ્રદ્યુમન વાજા(ભાજપ)
- ઉના, ગિર સોમનાથ – કાળુ રાઠોડ(ભાજપ)
- ધારી, અમરેલી – જે. વી. કાકડિયા(ભાજપ)
- લાઠી, અમરેલી – જનક તળાવિયા(ભાજપ)
- સાવરકુંડલા, અમરેલી – મહેશ કસવાલા(ભાજપ)
- રાજુલા, અમરેલી – હિરા સોલંકી(ભાજપ)
- મહુવા (ભાવનગર), ભાવનગર – શિવા ગોહિલ(ભાજપ)
- તળાજા, ભાવનગર – ગૌતમ ચૌહાણ(ભાજપ)
- ગારિયાધાર, ભાવનગર – સુધીર વાઘાણી(આપ)
- પાલિતાણા, ભાવનગર – ભીખા બારૈયા(ભાજપ)
- ભાવનગર ઈસ્ટ, ભાવનગર – સેજલ પંડ્યા(ભાજપ)
- ભાવનગર વેસ્ટ, ભાવનગર – જીતુ વાઘાણી(ભાજપ)
- ગઢડા (SC), બોટાદ – શંભુનાથ ટુંડિયા(ભાજપ)
- બોટાદ, બોટાદ – ઉમેશ મકવાણા (આપ)
- ખંભાત, આણંદ – ચિરાગ પટેલ(કોંગ્રેસ)
- બોરસદ, આણંદ – રમણભાઈ સોલંકી(ભાજપ)
- આંકલાવ, આણંદ – અમિત ચાવડા(કોંગ્રેસ)
- ઉમરેઠ, આણંદ – ગોવિંદ પરમાર(ભાજપ)
- આણંદ, આણંદ – યોગેશ પટેલ(ભાજપ)
- પેટલાદ, આણંદ – કમલેશ પટેલ(ભાજપ)
- સોજિત્રા, આણંદ – વિપુલ પટેલ(ભાજપ)
- માતર, ખેડા – કલ્પેશ પરમાર(ભાજપ)
- નડિયાદ, ખેડા – પંકજ દેસાઈ(ભાજપ)
- મહેમદાવાદ, ખેડા – અર્જુનસિંહ ચૌહાણ(ભાજપ)
- મહુધા, ખેડા – સંજયસિંહ મહિડા(ભાજપ)
- ઠાસરા, ખેડા – યોગેન્દ્રસિંહ પરમાર(ભાજપ)
- કપડવંજ, ખેડા – રાજેશકુમાર ઝાલા(ભાજપ)
- બાલાસિનોર, મહિસાગર – માનસિંહ ચૌહાણ(ભાજપ)
- લુણાવાડા, મહિસાગર – ગુલાબ સિંહ(કોંગ્રેસ)
- સંતરામપુર (ST), મહિસાગર – કુબેરભાઈ ડિંડોર(ભાજપ)
- શહેરા, પંચમહાલ – જેઠાભાઈ આહિર(ભાજપ)
- મોરવા હડફ (ST), પંચમહાલ – નિમિષા સુથાર(ભાજપ)
- ગોધરા, પંચમહાલ – સી. કે. રાઉલજી(ભાજપ)
- કાલોલ (પંચમહાલ), પંચમહાલ – ફતેસિંહ ચૌહાણ(ભાજપ)
- હાલોલ, પંચમહાલ – જયદ્રથસિંહ પરમાર(ભાજપ)
- ફતેપુરા (ST), દાહોદ – રમેશ કટારા(ભાજપ)
- ઝાલોદ (ST), દાહોદ – મહેશ ભૂરિયા(ભાજપ)
- લીમખેડા (ST), દાહોદ – શૈલેષ ભાભોર(ભાજપ)
- દાહોદ (ST), દાહોદ – કનૈયાલાલ કિશોરી(ભાજપ)
- ગરબાડા (ST), દાહોદ – મહેન્દ્ર ભાભોર(ભાજપ)
- દેવગઢબારિયા, દાહોદ – બચુભાઈ ખાબડ(ભાજપ)
- સાવલી, વડોદરા – કેતન ઇનામદાર(ભાજપ)
- વાઘોડિયા, વડોદરા – અશ્વિન પટેલ(ભાજપ)
- છોટા ઉદેપુર (ST), છોટા ઉદેપુર – રાજેન્દ્રસિંહ રાઠવા(ભાજપ)
- પાવી જેતપુર (છોટા ઉદેપુર), છોટા ઉદેપુર – જયંતીભાઈ રાઠવા(ભાજપ)
- સંખેડા (ST), છોટા ઉદેપુર – અભેસિંહ તડવી(ભાજપ)
- ડભોઈ, વડોદરા – શૈલેષ મહેતા(ભાજપ)
- વડોદરા સિટી (SC), વડોદરા – મનીષા વકીલ(ભાજપ)
- સયાજીગંજ, વડોદરા – કેયૂર રોકડિયા(ભાજપ)
- અકોટા, વડોદરા – ચૈતન્ય દેસાઈ(ભાજપ)
- રાવપુરા, વડોદરા – બાલકૃષ્ણ શુક્લ(ભાજપ)
- માંજલપુર, વડોદરા – યોગેશ પટેલ(ભાજપ)
- પાદરા, વડોદરા – ચૈતન્ય ઝાલા(ભાજપ)
- કરજણ, વડોદરા – અક્ષય પટેલ(ભાજપ)
- નાંદોદ (ST), નર્મદા – ડૉ. દર્શના વસાવા(ભાજપ)
- ડેડિયાપાડા (ST), નર્મદા – ચૈતર વસાવા(આપ)
- જંબુસર, ભરૂચ – ડી. કે. સ્વામી(ભાજપ)
- વાગરા, ભરૂચ – અરુણસિંહ રાણા(ભાજપ)
- ઝઘડિયા (ST), ભરૂચ – રિતેશ વસાવા(ભાજપ)
- ભરૂચ, ભરૂચ – રમેશ મિસ્ત્રી(ભાજપ)
- અંકલેશ્વર, ભરૂચ – ઇશ્વર પટેલ(ભાજપ)
- ઓલપાડ, સુરત – મુકેશ પટેલ(ભાજપ)
- માંગરોળ (સુરત) (ST), સુરત – ગણપત વસાવા(ભાજપ)
- માંડવી (સુરત) (ST), સુરત – કુવરજી હળપતિ(ભાજપ)
- કામરેજ, સુરત – પ્રફુલ પાનસેરિયા(ભાજપ)
- સુરત ઈસ્ટ, સુરત – અરવિંદ રાણા(ભાજપ)
- સુરત નોર્થ, સુરત – કાંતિ બલ્લર(ભાજપ)
- કરંજ, સુરત – પ્રવિણ ઘોઘારી(ભાજપ)
- લિંબાયત, સુરત – સંગીતા પાટીલ(ભાજપ)
- ઉધના, સુરત – મનુ પટેલ(ભાજપ)
- સુરત વેસ્ટ, સુરત – પૂર્ણેશ મોદી(ભાજપ)
- ચોર્યાસી, સુરત – સંદીપ દેસાઈ(ભાજપ)
- બારડોલી (SC), સુરત – ઈશ્વર પરમાર(ભાજપ)
- મહુવા (સુરત) (ST), સુરત – મોહન ઢોડિયા(ભાજપ)
- વ્યારા (ST), તાપી – મોહન કોકણી(ભાજપ)
- નિઝર (ST), તાપી – ડૉ. જયરામ ગામીત(ભાજપ)
- ડાંગ (ST), ડાંગ – વિજય પટેલ(ભાજપ)
- જલાલપોર, નવસારી – રમેશ પટેલ(ભાજપ)
- નવસારી, નવસારી – રાકેશ દેસાઈ(ભાજપ)
- ગણદેવી (ST), નવસારી – નરેશભાઈ પટેલ(ભાજપ)
- વાંસદા (ST), નવસારી – અનંતકુમાર પટેલ(કોંગ્રેસ)
- ધરમપુર (ST), વલસાડ – અરવિંદ પટેલ(ભાજપ)
- વલસાડ, વલસાડ -ભરત પટેલ(ભાજપ)
- પારડી, વલસાડ – કનુ દેસાઈ(ભાજપ)
- કપરાડા (ST), વલસાડ – જીતુભાઈ ચૌધરી(ભાજપ)
- ઉમરગામ (ST), વલસાડ – રમણલાલ પાટકર(ભાજપ)