658
અલગ-અલગ ચેનલોએ એક્ઝિટ પોલ ના આંકડા પેશ કર્યા છે. આ તમામ આંકડાઓ એક જ વાત સૂચવે છે અને તે એવા છે કે…
- ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમત મળશે. ભાજપને 114 થી 151 સીટ મળી શકે છે.
- કોંગ્રેસ પાર્ટી ને ૩૫ થી ૫૦ સીટ મળી શકે છે
- આમ આદમી પાર્ટીને 0 થી આઠ સીટો મળી શકે છે.
- અન્ય પાર્ટીઓને અને અપક્ષોને ૦ થી ૫ સીટો મળી શકે છે.