News Continuous Bureau | Mumbai
IPL ફાઇનલ મેચની છેલ્લી ઓવર ઘણી રસાકસી ભરેલી હતી. . એક તરફ ચેન્નઈ ભારે પડી રહ્યું હતું તો બીજી તરફ ગુજરાતે પોતાનો દમ દેખાડ્યો હતો. આ મેચ જોવા માટે અનેક સેલિબ્રિટી અમદાવાદ પહોંચી હતી. તેમજ જ્યારે ફાઈનલ ઓવર ચાલુ હતી ત્યારે એ વાત નક્કી થઈ શકતી નહોતી કે કોણ જીતશે અને કોણ હારશે. દર્શકોમાં જય શાહ પણ ઉપસ્થિત હતા.
IPL ફાઇનલ મેચમાં જય શાહ નો વિડીયો.
Ipl ની ફાઇનલ મેચમાં છેલ્લી ઓવર સમયે બોલરે ચાર યોકર નાખ્યા હતા. જેને કારણે ચેન્નઈ ની ટીમ છેક છેલ્લા બોલ સુધી અડચણમાં આવી ગઈ હતી. બરાબર આ સમયે ઉત્સાહમાં આવીને જય શાહે એક ઇશારો કર્યો. આ ઈશારો કેમેરામાં કેદ થઈ ગયો. . તમે પણ જુઓ….
Jay Shah signalled someone to send a message to the GT team in the final over right after 2 balls. When Mohit bowled 4 back-to-back yorkers, Nehra sent a message to Pandya & Mohit. On the Last Ball, Pandya again talked with Mohit asking him to ball to the leg side #IPL2023Final pic.twitter.com/FXH4FbC7Oj
— Ekant Sharma (@iamekantsharma) May 29, 2023