News Continuous Bureau | Mumbai
Junagadh News : જુનાગઢમાં સેકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ડિમોલિશન નોટિસ સંદર્ભે પોલીસ(Police) પર હુમલો કર્યો હતો. . હવે આ સંદર્ભે પોલીસ એક્શનમાં આવી છે. સીસીટીવી ફૂટેજ ના આધારે લોકોને શોધી કઢાયા છે તેમજ જે લોકો હાથમાં આવ્યા છે તેમની અત્યારે સાર્વજનિક ધુલાઈ ચાલી રહી છે.
સાર્વજનિક ધુલાઈ નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોકે આ સંદર્ભે અત્યાર સુધી પોલીસનું કોઈ જ નિવેદન બહાર આવ્યું નથી. જુઓ વિડિયો.
Over 200 j!hadis are arrested & getting special treatment by @GujaratPolice for stone pelting & attacking police station in Junagadh.
Here’s a small sample! pic.twitter.com/3cHNzea28m
— Mr Sinha (@MrSinha_) June 17, 2023
આ સમાચાર પણ વાંચો: Maharashtra Politics : ઉદ્ધવ ઠાકરે જેવું કર્યું તેવું જ વળતર મળ્યું, થાણામાં ઉદ્ધવ શિવસેના ની કાર્યકર્તા મહિલાને થપ્પડ મારવાની અને શાહી ફેંકવાની ચોંકાવનારી ઘટના