Site icon News Continuous Bureau | Mumbai

IPL ચેન્નઈ જીતી ગયું : રવિન્દ્ર જાડેજા હાર્દિક પંડ્યા પર ભારે પડ્યો. છેલ્લા બે બોલમાં 10 રન. જુઓ વિડિયો અહીંયા.

IPL માં ચેન્નઈ જીતી ગયું છે. ફાઇનલ મેચમાં ધોનીની ટીમે કમાલ કરી દેખાડી. ખાસ કરીને રવિન્દ્ર જાડેજા એ છેલ્લા બે બોલમાં 10 રન ફટકાર્યા જે હાર્દિક પંડ્યાને ભારે પડી ગયું.

hardik pandya and ravindra jadeja IPL final

hardik pandya and ravindra jadeja IPL final

News Continuous Bureau | Mumbai

IPL ની ફાઇનલ મેચમાં  મહેન્દ્રસિંહ ધોની ની ટીમ ફાવી ગઈ.  આ મેચ ની છેલ્લી ઓવર ઘણી નાટક રહી હતી. ગુજરાત ટાઇટન્સના રનના પહાડનો પીછો કરતા ધોનીની ટીમ થાકી ગઈ હતી. વરસાદનું વિઘ્ન નડવાને કારણે ધોનીની ટીમને 15 ઓવરમાં 171 રન કરવાની જરૂર હતી. 

Join Our WhatsApp Channel

IPL ની ફાઇનલ મેચમાં છેલ્લી ઓવરમાં શું થયું 

છેલ્લી ઓવરમાં  મોહિત શર્માએ કમાલ કર્યો.  ચાર બોલ યોકર નાખ્યા.  જોકે છેલ્લા બે બોલમાં રવિન્દ્ર જાડેજાએ છગ્ગો અને ચોકો ફટ કરી દીધો અને આની સાથે મેચ પતી ગઈ.  જુઓ વિડિયો.

IPL ની ફાઇનલ મેચમાં  ચોગ્ગા છક્કા નો વિડિયો જુઓ 

આ સાથે ચેન્નાઈની ટીમે ફાઈનલ મેચમાં ટાઈટલ જીતવા મામલે મુંબઈ ઈન્ડયન્સની બરાબરી કરી લીધી છે. મુંબઈએ પણ અત્યાર સુધીમાં કુલ 5 ટાઈટલ્સ જીત્યા છે.

Trump Criticizes US Fed ટ્રમ્પે કર્યા ભારતના વખાણ ઓછા વ્યાજદરોનો ઉલ્લેખ કરી US ફેડરલ રિઝર્વ પર સાધ્યું નિશાન, કહ્યું ‘ફેડ રાજકીય બની ગયું છે’
CM Yogi Mother Last Rites પંચતત્વમાં વિલીન થયાં સીએમ યોગીના માતા સાવિત્રી દેવી હરિદ્વારના ચંડી ઘાટ પર સંપન્ન થયા અંતિમ સંસ્કાર
Sugar Price Hike મોંઘવારીનો માર છૂટક બજારમાં ખાંડ ફરી 70 રૂપિયે કિલો, સરકારના પ્રયાસો છતાં ભાવ ઘટાડાના કોઈ સંકેત નહીં
Pakistani Minister India Visit આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની ફરી ઉઘાડી પડી નીતિ દિલ્હી આવેલા પાકિસ્તાની મંત્રી એ સવાલ ટાળવા મુદ્દો જ બદલી નાખ્યો
Exit mobile version