વધુ સમાચાર

શબનમ પછી આ બે બહેનોને થઈ શકે છે ફાંસી. જાણો શું છે મામલો.. અરેરાટી થશે...

Feb, 18 2021


મહારાષ્ટ્રમાં એક માતા અને તેની 2 પુત્રીઓએ 1990 થી 1996 દરમિયાન 42 બાળકોની હત્યા કરી હતી. તે બાળકોની ચોરી કરતી હતી અને તેમની પાસે ચોરી કરાવતી હતી અને બાળક જયારે ઉપયોગી ન થાય ત્યારે તેમને મારી નાખતી હતી.

તેઓએ 6 વર્ષની અંદર 42 બાળકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. જેના કારણે સીઆઈડીને વધારે પુરાવા મળ્યા નહીં પરંતુ 13 અપહરણ અને 6 હત્યાના કેસમાં આ ત્રણેય દોષી સાબિત થયા હતા, જેના આધારે તેમને મૃત્યુદંડની સજા આપવામાં આવી.

આ કેસ વિશ્વનો સૌથી ખતરનાક અને પીડાદાયક કેસ છે.

આ ત્રણેય સ્ત્રીઓને મૃત્યુદંડ મળી ચૂક્યો છે. શક્ય છે કે તેઓને ફાંસી આપવામાં આવે.

 

Recent Comments

  • Feb, 18 2021

    Mahendra gala

    Good afternoonji

  • Feb, 18 2021

    Abhishek

    Fanshi jald hi diya jae Gov. Itna let q kar rahi he.

Leave Comments