વધુ સમાચાર

ઓમાનમાં શેખનું બિરૂદ મેળવનારા એક માત્ર ગુજરાતી કનકશી ખીમજીભાઇનું થયું નિધન.

Feb, 18 2021


કચ્છની ઓમાન સ્થિત ખીમજી રામજી કંપનીના માલિક કનકશી ખીમજીનું નિધન થયુ છે.

ખાડી દેશ ઓમાન સાથે 150 વર્ષ જુનો સંબંધ ધરાવતા કનકશીભાઈ મૂળ ગુજરાત કચ્છનાં હતા. 

તેઓ વૈષ્ણવ સંપ્રદાયનાં હતા અને તેમને ઓમાનનાં સુલ્તાન કાબુસ બીન સઇદનાં શેખની ઉપાધી આપવામાં આવી હતી. 

 

Leave Comments