વધુ સમાચાર

કોરોના એ એક ગુજરાતી તારલાને હણી લીધો. આંતરરાષ્ટ્રીય ખ્યાત નામ એવા જાદુગરનું થયું નિધન.

Apr, 5 2021


જુનિયર કે.લાલ એટલે કે જાણીતા જાદુગર હર્ષદરાય વોરાનું કોરોનાને કારણે નિધન થયું છે.  

તેઓ વિશ્વવિખ્યાત કે લાલના સુપુત્ર હતા, અને પિતાના નિધન બાદ તેમણે જાદુગરીનો વારસો આગળ વધાર્યો હતો. 

બાવીસ વર્ષની ઉંમરેથી જુનિયર કે.લાલએ જાદુના શો કરીને પોતાની એક આગવી ઓળખ ઊભી કરી હતી.  

 દહિસરના જમ્બો કોવિડ સેન્ટર માં આગ લાગી : સદ્નસીબે કોઇ જાનહાની નહીં. 

મોટા સમાચાર : બધી પ્રાઇવેટ ઓફિસ અને દુકાનો બંધ. સરકારની મોટી જાહેરાત. 

Leave Comments