તમે સ્વિમિંગ પુલમાં અનેક ડાઈવ જોઈ હશે, પરંતુ આટલી ઊંચી નહીં. વિડીયો વાયરલ થયો.

સ્વિમિંગ પૂલ માં ડાઈવ લગાડવા માટે બોર્ડ ગોઠવવામાં આવ્યા હોય છે. જોકે અનેક મનોરંજન પાર્કમાં વિવિધ પ્રકારના એડવેન્ચર પણ હોય છે.

by Akash Rajbhar
Huge jump in swimming pool

News Continuous Bureau | Mumbai
એડવેન્ચરના ચક્કરમાં ઘણી વખત લોકો દુસાહસ કરી બેસતા હોય છે. ત્યારબાદ પસ્તાવાનો વારો આવે છે. હાલ સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો વિડીયો ડાઉનલોડ થયો છે જેણે અવનવી રીતે સ્વિમિંગ પૂલમાં જમ્પ લગાડી. પછી શું થયું જુઓ વિડિયો….

 

Join Our WhatsApp Community

You may also like