Site icon News Continuous Bureau | Mumbai

IPL 2025 Points Table: હાર પછી RCBએ ગુમાવ્યો નંબર-1નો તાજ, GTને નહીં પરંતુ આ 2 ટીમોને થયો ફાયદો

IPL 2025 Points Table: RCB Loses Top Spot After Defeat, Benefiting These 2 Teams Instead of GT

News Continuous Bureau | Mumbai

IPL 2025 Points Table: બુધવારે રમાયેલા મુકાબલામાં ગુજરાત ટાઇટન્સ (GT)એ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ને 8 વિકેટથી હરાવ્યા પછી IPL 2025ની પોઈન્ટ્સ ટેબલમાં પોતાનું પ્રથમ સ્થાન ગુમાવી દીધું છે. 170 રનના પીછો કરતા જોસ બટલરે (Jos Buttler) નોટઆઉટ 73 રનની પારી રમી. ટીમે 17.5 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Yuzvendra Chahal video: યુજવેન્દ્ર ચહલે લાઇવ મેચમાં ગાળો આપી, વિકેટ લીધા પછી અયોગ્રય વર્તન કર્યું, ગાળ આપતો વીડિયો વાયરલ

પોઈન્ટ્સ ટેબલ પર અસર

મેચ પહેલા RCB પોઈન્ટ્સ ટેબલમાં પહેલા નંબર પર હતી, હાર પછી તેણે પોતાનું પ્રથમ સ્થાન ગુમાવી દીધું છે. તે ત્રીજા નંબર પર આવી ગઈ છે. જ્યારે જીત છતાં ગુજરાત ટાઇટન્સ ચોથા નંબર પર જ છે. 3 મેચોમાં RCBની આ પહેલી હાર છે. ટીમનો નેટ રન રેટ +1.149 છે. ગુજરાતની આ 3 મેચોમાં બીજી જીત હતી, તેનો નેટ રન રેટ +0.807 છે.

 

Mumbai Water Crisis BMC Reserves – ઉનાળા પહેલા જ મુંબઈ પર ઘેરાયું જળ સંકટ! પાણી પૂરું પાડતા સાતેય ડેમમાં 13% નો ઘટાડો નોંધાતા BMC એ રાજ્ય સરકાર પાસે માંગી મદદ
Vaibhav Suryavanshi Fastest List A Century – વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગ; લિસ્ટ-એ ક્રિકેટમાં માત્ર 28 બોલમાં સદી પૂરી કરી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી
 Akali Dal BJP Alliance Punjab Elections – પંજાબમાં AAP અને કોંગ્રેસનું ટેન્શન વધશે : 6 વર્ષના અંતરાલ બાદ અકાલી દળ અને ભાજપ ફરી એકમંચ પર, ચૂંટણી સમીકરણો બદલાશે
 Sonia Gandhi Legal Notice Savarkar Memoir – વીર સાવરકર અંગેના નિવેદન પર કાનૂની જંગ: સત્યકી સાવરકર દ્વારા સોનિયા ગાંધીને લીગલ નોટિસ, પરિવારે વ્યક્ત કર્યો તીવ્ર રોષ
Exit mobile version