Site icon News Continuous Bureau | Mumbai

બીનની ધૂન વાગતા જ આ દાદીમાએ કર્યો જોરદાર ડાન્સ, આ ઉંમરે એનર્જી જોઈ લોકો રહી ગયા દંગ, વીડિયો થયો વાયરલ

જે ઉંમરે સામાન્ય રીતે મહિલાઓ માટે ઉઠવું, બેસવું અને ચાલવું મુશ્કેલ બની જાય છે, ત્યારે દાદી ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. દાદીમાને જોઈને લાગે છે કે વૃદ્ધાવસ્થા તેમનાથી ઘણી દૂર છે.

nagin dance of grandmother energy is such that even big dancers fail

બીનની ધૂન વગતા જ આ દાદીમાએ કર્યો જોરદાર ડાન્સ, આ ઉંમરે એનર્જી જોઈ લોકો રહી ગયા દંગ, વીડિયો થયો વાયરલ

News Continuous Bureau | Mumbai

એક સમય હતો જ્યારે દેશ અને દુનિયામાં શું ચાલી રહ્યું છે તે ટીવી જોયા પછી જ ખબર પડતી હતી, પરંતુ હવે નાની-નાની વાત પણ ખૂબ જ ઝડપથી જાણી શકાય છે અને સોશિયલ મીડિયાએ અજાયબી કરી નાખી છે. સોશિયલ મીડિયા પર એવી વસ્તુઓ જોવા મળે છે, જેની કેટલીકવાર લોકોને અપેક્ષા પણ ન હોય. ક્યારેક કોઈ ગાતું જોવા મળે છે તો ક્યારેક કોઈ ડાન્સ કરતા જોવા મળે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે, જેને જોયા પછી તમે પણ ચોંકી જશો. આ વીડિયોમાં એક દાદીમા જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. દાદીમાની ઉર્જા જોવા જેવી છે.

Join Our WhatsApp Channel

જુઓ વિડીયો

 

જે ઉંમરે સામાન્ય રીતે મહિલાઓ માટે ઉઠવું, બેસવું અને ચાલવું મુશ્કેલ બની જાય છે, ત્યારે દાદી ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. દાદીમાને જોઈને લાગે છે કે વૃદ્ધાવસ્થા તેમનાથી ઘણી દૂર છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઢોલ વાગી રહ્યો છે અને કેટલીક છોકરીઓ ડાન્સ કરી રહી છે. આ દરમિયાન દાદીમા પણ મેદાનમાં આવે છે અને એવી રીતે ડાન્સ કરે છે કે જોનારા પણ જોતા જ રહી જાય. મધ્યમાં, જ્યારે નાગીનની ધૂન વાગે છે, ત્યારે દાદીનો સ્વેગ જોવા જેવો હોય છે. તે શાનદાર નાગિન ડાન્સ કરતા જોવા મળે છે. તેમણે પોતાના ડાન્સથી ત્યાં હાજર તમામ યુવતીઓને પણ મંત્રમુગ્ધ કરી દીધી હતી. દાદીમાં અદભૂત ઊર્જા છે અને નૃત્ય કૌશલ્ય પણ અદ્ભુત છે.

આ સમાચાર પણ વાંચો : ઉઘડી ગયા નસીબ! મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેતી આ બાળકી બની લક્ઝરી બ્યુટી બ્રાન્ડનો ફેસ, જાણો ‘પ્રિન્સેસ ઓફ સ્લમ`ની કહાની

EPFO PF Withdrawal Rule નોકરિયાત વર્ગ માટે મોટી ખુશખબર! હવે માત્ર એક ક્લિકમાં નીકળશે PF ના 90% પૈસા, જાણો EPFO ના નવા નિયમો
Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
Exit mobile version