Site icon News Continuous Bureau | Mumbai

મોટો ઘટસ્ફોટ! કોરોનાના નવા વોરિયન્ટ ઓમિક્રોન સામે તમામ વેક્સિન ફેલ, આ બે રસી રોકવામાં અસરકારક

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 21 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

ભારતમાં કોરોનાવાયરસ સામે રસીકરણ હજી પૂર્ણ થયું નથી અને દેશની સામે કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોન ના રૂપમાં એક નવી સમસ્યા ઊભી થઈ છે. ઓમિક્રોન પર પ્રારંભિક સંશોધન દર્શાવે છે કે કોવિશિલ્ડ સહિતની તમામ રસીઓ કોરોનાના નવા પ્રકાર સામે અસરકારક નથી. બધી રસીઓ ઓમિક્રોનને રોકવામાં સફળ થતી નથી. બ્રિટનમાં થયેલા સંશોધનો દર્શાવે છે કે ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા રસી પણ કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોન સામે અસરકારક નથી. અભ્યાસમાં કોવિશિલ્ડ રસી રસીકરણના ૬ મહિના પછી ઓમિક્રોનને રોકવાની કોઈ ક્ષમતા દર્શાવતી નથી. એ ચિંતાનો વિષય છે કે ભારતમાં લગભગ ૯૦ ટકા લોકોએ કોવિશિલ્ડ રસીનો ડોઝ લીધો છે. ભારત ઉપરાંત આફ્રિકાના ૪૪ દેશોમાં ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા રસી લોકોને મોટા પાયે આપવામાં આવી છે. 

ભારતીય બીએસએફને મળી મોટી સફળતા, બાંગ્લાદેશનો મોસ્ટ વોન્ટેડ ગુનેગાર સહિત ૫ની ધરપકડ 

સંશોધનમાં Pfizer અને Moderna રસીઓ વિશે માત્ર સારા સમાચાર મળ્યા છે. બૂસ્ટર શોટ સાથે Pfizer અને Moderna રસીઓની રજૂઆત પછી ઓમિક્રોનને રોકવામાં પ્રારંભિક સફળતા જણાય છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે એસ્ટ્રાઝેનેકા, જોન્સન એન્ડ જોન્સન સહિત ચીન અને રશિયામાં ઉત્પાદિત રસીઓ પણ ઓમિક્રોનને રોકવામાં સક્ષમ નથી. મુશ્કેલી એ છે કે વિશ્વભરમાં મોટી સંખ્યામાં લોકોને હજુ સુધી રસી મળી નથી. આવી સ્થિતિમાં ચેપના કેસોમાં ઝડપથી વધારો એ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે એક મોટો ખતરો છે. રસીકરણ પૂર્ણ ન થવાને કારણે નવા પ્રકારો ઉભા થવાનું જાેખમ પણ છે. mRNA ટેક્નોલોજીનો ઉપયોગ Pfizer અને Moderna રસી બનાવવામાં કરવામાં આવ્યો છે. જે તમામ પ્રકારના ચેપ અને પ્રકારો સામે રક્ષણ આપે છે. જ્યારે બાકીની રસીઓ જૂની તકનીક પર આધારિત છે.

Mumbai Water Crisis BMC Reserves – ઉનાળા પહેલા જ મુંબઈ પર ઘેરાયું જળ સંકટ! પાણી પૂરું પાડતા સાતેય ડેમમાં 13% નો ઘટાડો નોંધાતા BMC એ રાજ્ય સરકાર પાસે માંગી મદદ
EPFO PF Withdrawal Rule નોકરિયાત વર્ગ માટે મોટી ખુશખબર! હવે માત્ર એક ક્લિકમાં નીકળશે PF ના 90% પૈસા, જાણો EPFO ના નવા નિયમો
Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Exit mobile version