575
Join Our WhatsApp Community
હાલ ટ્વિટર પર, એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક સ્ટોરના મેનેજરે એવી તાકાત બતાવી છે કે ચારે બાજુ તેની વાહવાહી થઇ રહી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે સ્ટોરના મેનેજર ને ખબર પડી કે તેનો સ્ટોર લૂંટાઈ રહ્યો છે, ત્યારે તેની ઝડપી વિચારસરણીએ તેને મોટા નુકસાનથી બચાવી લીધો. લૂંટારાને જવાની તક મળે તે પહેલાં તેણે સ્ટોરનો દરવાજો બંધ કરી દીધો અને તેને સ્ટોરની અંદર બંધ કરી દીધો. સાથે, તેણે પોલીસ બોલાવી. આમ પોલીસ આવે તે લૂંટારો સ્ટોરની અંદરથી બંધ હતો, પછી પોલીસ તે ચોરને પકડવા આવી હતી.
don’t play stupid games with this woman pic.twitter.com/lzrNyLA8g6
— Jessica O’Donnell 🏈 (@heckyessica) July 1, 2020
આ સમાચાર પણ વાંચો : મગર સાથે સ્વિમિંગ કરતી જોવા મળી મહિલા, વીડિયો જોઈને દંગ રહી જશો.. જુઓ વિડીયો..
You Might Be Interested In