સામા વહેણે તરવું કેટલું ખતરનાક હોઈ શકે છે તે સાબિત કરતો વિડીયો વાયરલ થયો, ઝરણા સાથે વહી ગયો તરવૈયો.

અનેક વખત લોકો પર્યટન માટે અવનવી જગ્યાએ જતા હોય છે. જોકે આવી જગ્યાએ કરેલું જોખમ ભારે પડી શકે છે.

by Akash Rajbhar
swimming in upstream is dangerous, viral video

News Continuous Bureau | Mumbai

હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ ગુફાના મુખમાંથી સ્વિમિંગ કરીને તેમાં જવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પરંતુ શાંત દેખાતું પાણી વાસ્તવિક રીતે એક ધસમસતુ ઝરણું હોય છે જે નરી આંખે જોઈ શકાતું નથી.

ત્યારબાદ આ વ્યક્તિ ઝરણા સાથે તણાઈ જાય છે. હવે તેનો વિડીયો વાયરલ થયો છે.

 

Join Our WhatsApp Community

You may also like