536
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ફેશન સાથે શરીરનું રક્ષણ પણ આ પ્રકારના વસ્ત્રોમાં થાય છે. આપતો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે સફેદ કપડાં કેવી રીતે તાપથી રક્ષણ આપી શકે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તડકામાં ફુગ્ગા પર બિલોરી કાચ રાખતા જ તે ફૂટી જાય છે પણ સફેદ રંગનો ફુગ્ગો ફૂટતો નથી. આમ આછા રંગના કપડાં સૂર્યપ્રકાશને પ્રતિબિંબિત કરે છે અને તમને ઠંડુ રાખે છે, જ્યારે ઘેરા રંગો ગરમીને શોષી લે છે અને તમને ગરમ લાગે છે. પેસ્ટલ્સ અને ન્યુટ્રલ શેડ્સ ઉનાળા માટે શ્રેષ્ઠ પસંદગી છે.
Influence of color in heat absorption pic.twitter.com/k3qwg8xx9x
— Hidden Tips (@HIDDENTIPS_) May 26, 2023
આ સમાચાર પણ વાંચો: દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ડાયેટમાં કરો સામેલ, થશે અનેક ફાયદા
You Might Be Interested In