310
News Continuous Bureau | Mumbai
- ભારત અને બાંગ્લાદેશ IND vs BAN) વચ્ચે રમાનારી ODI સિરીઝ પહેલાં ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે.
- ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ( Mohammed Shami ) ઈજાના કારણે બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે.
- મીડિયા અહેવાલ મુજબ પ્રેક્ટિસ દરમિયાન શમીને હાથમાં ઇજા (injured) થઇ છે.
- શમી ઇજાગ્રસ્ત થવાના કારણે હવે જમ્મુ કશ્મીરનો ફાસ્ટ બોલર ઉમરાન મલિક ટીમ સાથે જોડાશે.
- મોહમ્મદ શમી ટીમનો પ્રોમિસિંગ બોલર છે રેગ્યુલર ફાસ્ટ બોલર છે પરંતુ ફાસ્ટ બોલર્સને ઇજાના કારણે ઘણી તકલીફો ભોગવવી પડતી હોય છે.
- ભારતીય ટીમ બાંગ્લાદેશના પ્રવાસ પર છે. ત્યાં ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ રમવાની છે. .
આ સમાચાર પણ વાંચો: Vivah Muhurat 2023: આ છે વર્ષ 2023 માટે લગ્નનો શુભ સમય, તારીખ પસંદ કરીને લગ્નની તૈયારી કરો
Join Our WhatsApp Community