428
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ઘણી વખત એવા એક્સિડન્ટ થતા હોય છે જે કલ્પનાની બહાર હોય છે. હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે આ વિડીયો ભારતની બહારનો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક નવજાત શિશુ સાથે પિતા સ્કૂટર પર આરામ ફરમાવી રહ્યો છે. જોકે ત્યારબાદ કંઈક એવું થાય છે કે તે સ્કૂટર પરથી ગબડી પડે છે. જોકે પડતા પહેલા તે પોતાના બાળકનું માથું અને તે બાળકને સહી સલામત રીતે બચાવી લે છે. જુઓ વિડિયો.
Oops pic.twitter.com/cqNdf7WGqF
— Videos You Scroll Internet For (@ScrollVideos) April 15, 2023
You Might Be Interested In