મુંબઈ શહેર

બ્રેકિંગ ન્યુઝ : મુંબઈ શહેરને પાણી આપતો આ સૌથી મોટો ડેમ ઓવરફ્લો થઈ ગયો.

Jul, 22 2021


મુંબઈ શહેરને પાણી આપતા બે તળાવ એટલે કે તુલસી અને વિહાર પહેલા જ છલકાઈ ચૂક્યા છે.

હવે મુંબઈ શહેરને પાણી આપતો સૌથી મોટો ડેમ એટલે કે મોડક સાગર ડેમ પૂરી રીતે ભરાઈ ગયો છે.

રાત્રે 3 વાગીને 24 કલાકે તે ઓવરફ્લો થવા માંડયો છે. તેમજ પાણીના નિકાલ માટે બે ગેટ ખોલવામાં આવ્યા છે.

આજે મુંબઈ શહેર પર સવાર સવારમાં મોટું જોખમ. વરસાદ માટે રેડ એલર્ટ અને આટલા વાગે આવશે મોટી ભરતી 

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )