મુંબઈ શહેર

મુંબઈમાં એક દિવસની આંશિક રાહત બાદ કોરોના ના દૈનિક કેસ અને મૃત્યુઆંકમાં થયો નોંધપાત્ર વધારો, છેલ્લા 24 કલાકમાં આવ્યા આટલા નવા કેસ ; જાણો આજના નવા આંકડા  

Jul, 22 2021


મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 435 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 13 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.  

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,32,582 થઈ છે. 

છેલ્લા ૨૪ કલાકમાં 560 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 97 ટકા થયો છે. 

હાલ શહેરમાં 6,020 એક્ટિવ કેસ છે.

મુંબઈમાં રસીકરણ અભિયાન ને લાગી બ્રેક, આજે સતત બીજા દિવસે શહેરના આ રસીકરણ કેન્દ્ર બંધ રહેશે. જાણો વિગતે

Leave Comments

Array ( [news] => ન્યૂઝ કંટીન્યૂઝ વિશે [subscribe] => સબસ્ક્રાઈબ કરો [share] => શેર કરો [more] => વધુ )