204			
            
                    
						                            
							
			Join Our WhatsApp Community
			
                        
            
                            
                                                
                                    
    News Continuous Bureau | Mumbai
સખત તાપથી મુંબઈગરા પરેશાન છે ત્યારે ગરમીમાં થોડી રાહત મળવાની શક્યતા છે.
હવામાન વિભાગે મહારષ્ટ્રમાં આગામી 48 કલાક કમોસમી વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે અને આવતી કાલે મુંબઈ, થાણે, પાલઘર અને રાયગડ સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.
મધ્ય મહારાષ્ટ્રના આકાશમાં હવાનું હળવું દબાણ સર્જાયા બાદ વરસાદનું વાતાવરણ ઊભું થવાથી રાજ્યના ૧૮ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
ખાસ કરીને કોંકણ, પશ્ચિમ મહારાષ્ટ્ર અને વિદર્ભમાં મધ્યમથી પણ વધારે વરસાદ નોંધાઈ શકે છે એટલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
                                You Might Be Interested In