185
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑગસ્ટ, 2021
બુધવાર
મુંબઈની ફિલ્મ સિટીમાં દરરોજ દિલધડક દ્રશ્યો ભજવાતા હોય છે. આવી જ રીતે ફિલ્મ 'ધ ગર્લ' નું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ શૂટિંગ ફિલ્મ સીટીના ખંડાલા રોડ પર ચાલી રહ્યું હતું. શૂટિંગ દરમિયાન એક ગાડીએ દિલ ધડક રીતે સ્ટંટ કરવાનું હતું પરંતુ ગાડી યોગ્ય જગ્યાએ નીચે ન ઉતરતાં ધડાકાભેર પલટી ગઈ હતી. તે નજીક ઉભેલા એક ટેમ્પો સાથે અથડાઈ હતી અને કેમેરો પણ તૂટી ગયો હતો. આ દુર્ઘટનામાં એક એટેન્ડન્ટ ઘાયલ થયો છે. જુઓ વિડિયો
મુંબઇમાં રેલવે સ્ટેશન બહાર લાગી લાંબી લાઈનો. લોકોની પાસ લેવા માટે પડાપડી. જુઓ વિડિયો.
You Might Be Interested In