209
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 નવેમ્બર 2021
મંગળવાર.
ગુજરાત બાદ હવે મુંબઈમાં પણ પહેલાથી આઠમાં ધોરણના વર્ગો શરૂ કરવાની વિચારણા થઇ રહી છે.
મુંબઇની બધી જ સ્કૂલો શરૂ કરવા માટે પાલિકા પ્રશાસને અનુકુળતા દર્શાવી છે આને લગતો અહેવાલ પણ રાજ્ય સરકારને આપ્યો છે.
જોકે કોવિડ ટાસ્ક ફોર્સે બાળકોનું રસીકરણ પૂર્ણ થયા પછી જ સ્કૂલ શરૂ કરવાની સરકારને સલાહ આપી છે.
મહારાષ્ટ્રમાં 8માંથી 12મા ધોરણની સ્કૂલો ગત મહિનાથી શરૂ થઇ ગઇ છે.
ઉલ્લેખનીય છે કે બાળકોમાં કોરોનાના ચેપનું પ્રમાણ વધ્યું નથી અને કોરોનાને લગતા નિયમો પણ શિથીલ કરવામાં આવી રહ્યા છે. એટલે પહેલાથી આઠમાં ધોરણની સ્કૂલો શરૃ કરવાની ભલામણ કરવામાં આવી છે.
You Might Be Interested In