News Continuous Bureau | Mumbai
મધ્ય રેલવેમાં(Central Railway) આજે રાતે વિવિધ એન્જિનિયરિંગ(Engineering) અને મેન્ટેનન્સના કામો(Maintenance works) માટે સાત કલાકનો મેગા બ્લોક(Mega block) રહશે.
સેન્ટ્રલ રેલવેમાં શનિવારે ભાયખલા-માટુંગા સ્ટેશનની(Byculla-Matunga station) વચ્ચે અપ એન્ડ ડાઉન ફાસ્ટ લાઈનમાં રાતના 11.30 વાગ્યાથી રવિવારે સવારના 5.40 વાગ્યા સુધી મેગા બ્લોક લેવામાં આવશે.
બ્લોક દરમિયાન, અપ અને ડાઉન ફાસ્ટ લેનને લોકલ અપ અને ડાઉન સ્લો લેન તરફ વાળવામાં આવશે. જેના કારણે લોકલ 15 મિનિટ મોડી પડશે.
આ સમાચાર પણ વાંચો : ગજબ કહેવાય!! દહાણુમાં હાઈવે પર તેલના ટેન્કરે પલટી ખાધી, સ્થાનિક રહેવાસીઓ તેલ ભરવા ઘસી ગયા...