169
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ફેબ્રુઆરી 2022
ગુરુવાર
BMC ચીફ આઈએસ ચહલે નાણાકીય વર્ષ 2022-23 માટે આજે બજેટ રજૂ કર્યું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ નાણાકીય વર્ષ 2022-23 માટે બજેટ અંદાજ રૂ. 45,949.21 કરોડ છે.
ગયા વર્ષની સરખામણીએ બજેટ ફાળવણીમાં 17.70 ટકાનો વધારો થયો છે.
નાણાકીય વર્ષ 2021-22માં મુંબઈ મહાનગર પાલિકાનું બજેટ રૂ. 39,038.83 કરોડ હતું.
ક્લાઈમેટ એક્શન સેલની રચના માટે રૂ. 1 કરોડ ફાળવવામાં આવ્યા છે, ત્યારે મહત્ત્વાકાંક્ષી મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટે રૂ. 3,500 કરોડ ફાળવવામાં આવ્યા છે.
You Might Be Interested In