207
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
MNS ચીફ રાજ ઠાકરેએ(Raj thackeray) સોશિયલ મીડિયામાં(Social media) લખ્યું કે કાલે રમઝાન(Ramzaan) હોવાને કારણે મનસે કાર્યકર્તાઓને મહાઆરતી(maha aarti) નહીં કરવાનો આદેશ આપવામાં આવે છે.
ઉલ્લેખનિય છે કે રાજ ઠાકરેએ મસ્જીદો પરથી ગેરકાયદેસર ભૂંગળા(Loudspeakers) ખસેડવાની ડેડલાઈન(Deadline) આપી હતી. જે 3જી મે ના રોજ પુરી થતી હતી.
બીજી તરફ મુંબઈ શહેરમાં અલગ – અલગ જગ્યાએ ચલો અયોધ્યાના(Ayodhya) બનેર અને પોસ્ટર લાગ્યા છે. જેમાં મનસે કાર્યકર્તાઓને રાજ ઠાકરે સાથે અયોધ્યા જવાની હાકલ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ પોલીસે MNS કાર્યકર્તાઓને તાત્કાલિક મુંબઈ છોડવાનો આદેશ આપ્યો. જાણો કેમ? જાણો વિગતે.
You Might Be Interested In