Site icon News Continuous Bureau | Mumbai

વાહ! BKCમાં આ મહિનાથી કારમાં બેઠાં બેઠાં ફિલ્મ જોવાની મજા માણી શકાશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

મુંબઈગરાને બહુ જલદી કારમાં બેઠાં બેઠાં ફિલ્મ જોવા મળવાની છે. બાંદરા-કુર્લા-કૉમ્પ્લેક્સ (BKC)માં  નવેમ્બરથી ‘ડ્રાઇવ ઇન સિનેમા’નો લાભ મળવાનો છે. આ સુવિધા જીઓ વર્લ્ડ ડ્રાઇવ મૉલમાં ઉપલબ્ધ થશે. અહીં જોકે પહેલાંથી PVRનું છ સ્ક્રીનવાળું મલ્ટિપ્લેક્સ છે. એમાં હવે ‘ડ્રાઇવ ઇન સિનેમા’ શરૂ થવાથી લોકોએ થિયેટરમાં અંદર જવાને બદલે કારમાં બેઠાં બેઠાં ફિલ્મની મજા માણી શકશે. કોરોનાકાળમાં ‘ડ્રાઇવ ઇન સિનેમા’ને લોકો જબરદસ્ત રિસ્પૉન્સ આપશે એવું માનવામાં આવે છે.

મુંબઈમાં આજે જોવા મળશે ચક્રવાત 'ગુલાબ'ની અસર, ભારે વરસાદની છે આગાહી; હવામાન વિભાગે થાણે માટે જારી આ કર્યું એલર્ટ

અહીં ઉલ્લેખનીય છે કોરોનાને પગલે અત્યાર સુધી થિયેટર તથા નાટ્યગૃહો બંધ રહ્યાં હતાં. જોકે હવે 7 ઑક્ટોબરથી મુંબઈનાં તમામ થિયેટરો તથા નાટ્યગૃહોને ફરી ખુલ્લાં મૂકવાની મહારાષ્ટ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. 

Bangladeshi Detained in Ghatkopar ઘાટકોપરમાં ગેરકાયદે રહેતા સાત બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા; દેશનિકાલ (Deportation) ની કાર્યવાહી શરૂ
Mumbai Airport Customs Seizure મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી; ₹૪૨.૪૨ કરોડનો દાણચોરીનો મુદ્દામાલ જપ્ત, ૨૭ની ધરપકડ
Chembur Gate Collapse Tragedy ચેમ્બુરમાં લોખંડનો ગેટ માથે પડતાં 46 વર્ષીય સિક્યોરિટી ગાર્ડનું કરુણ મોત, પોલીસે તપાસ હાથ ધરી
Mumbai Underground Road Network 53 હજાર કરોડના ‘પાતાળ લોક’ પ્રોજેક્ટથી બદલાશે મુંબઈની તસવીર, જમીનની નીચે જોડાશે સી લિંક, એરપોર્ટ અને BKC
Exit mobile version