232
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 નવેમ્બર 2021
ગુરુવાર.
મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે લાંબા સમય બાદ પોતાનું મૌન તોડ્યું છે.
પ્રાપ્ત જાણકારી મુજબ પરમબીર સિંહે પોતે ચંદીગઢમાં હોવાનું જણાવ્યું છે.
પરમબીર સિંહે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન પરમબીર સિંહે કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં મુંબઈમાં તેમની સામેના કેસોની તપાસમાં જોડાશે.
ગયા અઠવાડિયે મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે પરમબીર સિંહને ‘જાહેર ગુનેગાર’ જાહેર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે માર્ચ 2021માં બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાજેની ધરપકડ બાદ પરમબીર સિંહને મુંબઈ પોલીસ કમિશ્નરના પદ પરથી હટાવવામાં આવ્યા હતા.
You Might Be Interested In