મુંબઈ શહેરમાં ઘરની બહાર નીકળતા પહેલા આ સમાચાર વાંચી લ્યો- મોસમ વિભાગનો આવો છે વર્તારો

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગત સોમવારથી વરસાદ પડી રહ્યો છે. 

દરમિયાન હવામાન વિભાગએ મુંબઈ, સિંધુદુર્ગ અને થાણેમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

સાથે હવામાન વિભાગ એ મુંબઈ, થાણે અને સિંધુદુર્ગ સહિત મહારાષ્ટ્રના ભાગો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

ઉલ્લેખનીય છે કે મંગળવારે વરસાદના પગલે મુંબઈ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

આ સમાચાર પણ વાંચો : માતા લક્ષ્મીને છે પ્રિય એવું પારિજાત નું વૃક્ષ આ દિશામાં લગાવો-માતા લક્ષ્મીનો રહેશે વાસ-બની જશો માલામાલ

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment