236
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
સામાન્ય જનતાને ફરી એકવાર મોંઘવારી(Inflation)નો આંચકો લાગ્યો છે.
મુંબઈ શહેર(mumbai) ગેસ વિતરક મહાનગર ગેસ લિમિટેડે(MGL) CNGના ભાવમાં પ્રતિ કિલો 6 રૂપિયાનો અને PNGમાં યુનિટ દીઠ 4 રૂપિયાનો વધારો કર્યો છે.
આ વધારા બાદ મહારાષ્ટ્રમાં CNGની કિંમત 86 રૂપિયા પ્રતિ કિલો અને PNGની કિંમત 52.50 રૂપિયા થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે એક મહિનામાં ભાવમાં આ બીજો વધારો છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મેઘરાજાની રિએન્ટ્રી- શહેરનો આજનો મોસમ આવો રહેશે- હવામાન વિભાગે કર્યો આ વર્તારો
You Might Be Interested In