SUBDOMAIN == gujarati

મુંબઈ શહેર

હવે મહારાષ્ટ્રમાં 50 વર્ષથી જૂના દરેક વૃક્ષો 'હેરિટેજ ટ્રી' મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય

Jun, 11 2021


ન્યુઝ કન્ટિન્યુઝ, બ્યુરો

મુંબઈ, 11 જૂન 2021

શુક્રવાર

મહારાષ્ટ્ર સરકારે કૅબિનેટ મિટિંગમાં એક મોટો નિર્ણય લીધો છે, જે મુજબ આખા રાજ્યમાં જે વૃક્ષ ૫૦ વર્ષથી વધુનું હોય એ વૃક્ષને હેરિટેજનો દરજ્જો આપવામાં આવશે. આ માટે એક અલગ પ્રાધીકરણ બનાવવામાં આવશે. આ પ્રાધીકરણ આખા મહારાષ્ટ્રમાં પચાસ વર્ષથી વધુ વયનાં વૃક્ષોને હેરિટેજનું સર્ટિફિકેટ આપશે.

એસ્સેલ વર્લ્ડ ની સફર મુંબઈની બેસ્ટ બસમાં, ચાલુ બસે ઘૂંટણ જેટલા પાણી ઘૂસી ગયા. જુઓ વિડિયો

સરકારના આ નિર્ણયને કારણે અનેક ઘેઘૂર વડલાઓ તેમ જ પીપળા અને નાળિયેરીનાં વૃક્ષો કપાતાં બચી જશે.

Recent Comments

  • Jun, 11 2021

    Hiten jayantilal vora

    50 year bahut ocha che tho manas ne ketala varas thay tho heritage certificate malse ? Because heritage na kayda bhul kadak che etle je

Leave Comments