211
Join Our WhatsApp Community
મહારાષ્ટ્ર સરકારની ટાસ્ક ફોર્સ સાથે થયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે દુકાનમાં મોજુદ સેલ્સમેન અને બીજા કર્મચારીઓને વેક્સિન ફરજીયાત રહેશે.
આનો અર્થ એ થયો કે તમામ દુકાનમાં કામ કરતા કર્મચારીઓને વેક્સિન ના બંને ડોઝ લેવા પડશે
આ સંદર્ભે ગુરુવારે મોડી રાત્રે આદેશ બહાર પાડવામાં આવશે. જે દુકાનમાં કામ કરનારા કર્મચારીઓ અને મોજુદ સ્ટાફ એ વેક્સિન નહીં લીધી હોય તેની વિરુદ્ધમાં કાર્યવાહી થઈ શકે છે.
લોકલ ટ્રેન બાબતે લોકોને ફરી એક વાર સાંપડી નિરાશા: સરકારે લીધો આ નિર્ણય
You Might Be Interested In