ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,16 જુલાઈ 2021
શુક્રવાર
મુંબઈ મહાનગરપાલિકાએ આશરે ૨૫૦ લોકોને ક્રાંતિ નગર ના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં થી એટલે કે કુર્લા ખાતે આવેલા બેલ બજાર વિસ્તાર પાસે સ્થાનાંતરિત કર્યા છે. આ તમામ લોકોને હાલ મહાનગરપાલિકાની શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે. હાલ મીઠી નદી એ ડેન્જર માર્ક ને ક્રોસ કર્યુ છે.
મધ્ય મુંબઈના વિસ્તારમાં વરસાદને કારણે ભારે પાણી ભરાયા. એન્ટોપ હિલમાં લોકો પરેશાન. જુઓ વિડિયો
આથી તકેદારીના પગલારૂપે મહાનગરપાલિકાએ આ કામ કરવું પડ્યું છે. જુઓ ફોટોગ્રાફ.
ખતરાની ઘંટી વાગી ગઈ : મીઠી નદી ડેન્જર માર્ક થી ઉપર. 250 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું.#mumbairain #mumbai #mumbairains #monsoon #maharashtra #mumbaikar #bombay #weather #sky #beach #river #waterrange #mithi #mithiriver #redalert #dengerzone pic.twitter.com/XzYvz1m52T
— news continuous (@NewsContinuous) July 16, 2021