325
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ(Mumbai chatraptati Shivaji International airport) ખાતે ચોમાસા-પૂર્વેનું જાળવણીકાર્ય તથા સમારકામ હાથ ધરવાનું હોવાથી તેને આજે છ કલાક માટે બંધ (closed)રાખવામાં આવશે.
રનવે – 14/32 અને 09/27ને સવારે 11 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.
સાથે જ આ સમયગાળા દરમિયાન તમામ ફ્લાઈટ(flight service) કામગીરીઓ બંધ રહેશે.
આજે સાંજે 5 વાગ્યે જાળવણીકાર્ય પૂરું થઈ ગયા બાદ બંને રનવે પર રાબેતા મુજબની ફ્લાઈટ કામગીરીઓ ફરી શરૂ કરાશે.
આ સમાચાર પણ વાંચો : શ્રીલંકામાં PMના રાજીનામા બાદ પણ હિંસા ચાલુ, સાંસદ સહિત આટલા લોકોના મોત; મંત્રીનું ઘર સળગ્યું
You Might Be Interested In