મુંબઈ મહાનગરપાલિકાની સફળ કામગીરી, શહેરમાં કોરોનાના નવા કેસ સામે રિકવરીમાં વધારો કાયમ ;આ જાણો આજના નવા આંકડા 

by Dr. Mayur Parikh

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 575 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 14 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,17,683 થઈ છે. 

છેલ્લા ૨૪ કલાકમાં 718 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95 ટકા થયો છે. 

હાલ શહેરમાં 15,390 એક્ટિવ કેસ છે.

જોધપુર જેલમાં બંધ આસારામ બાપુની તબિયત ફરી લથડતા AIIMSમાં ખસેડાયા. પણ થયો વિવાદ. જાણો વિગત…
 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment