SUBDOMAIN == gujarati

મુંબઈ શહેર

મુંબઈ મહાનગરપાલિકાની પોલ ખૂલી ગઈ. ગટર ઉભરાઈ.. જુઓ વિડિયો...

Jun, 9 2021


ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૯ જૂન ૨૦૨૧

બુધવાર

મુંબઈ મહાનગરપાલિકાએ દાવો કર્યો કે તેમણે ૧૦૪ ટકા ગટરો સાફ કરી છે. પરંતુ પહેલા વરસાદમાં જ મહાનગરપાલિકાની પોલ ખૂલી ગઈ છે.

બોરીવલી ગોરાઈ વિસ્તારમાં ગટર માં પાણી બેક મારી રહ્યું છે

ભારે વરસાદ અને ટ્રેક પર પાણી થી કંટાળેલા મુંબઈની લોકલ રેલવેના મોટરમેન એ પોતે વિડીયો લીધો. જુઓ વિડિયો

. પરિસ્થિતિ એવી છે કે અનેક ગટરો માંથી જાણે ધોધ વહી રહ્યો હોય તેવી રીતે પાણીના ઝરા નીકળી રહ્યા છે. જુઓ વિડિયો

 

Leave Comments