ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 ફેબ્રુઆરી 2021
કોરોના સંક્રમણ વધતું જાય છે તેમ તે મુંબઈ મહાનગર પાલિકા એ કડક પગલા લેવાની શરૂઆત કરી છે. જે ઇમારતમાં 5 થી વધુ કોરોના ના દર્દીઓ નોંધ થાય તે ઈમારત અને તેને જોડતા રસ્તા ને બંધ કરવામાં આવે છે. આ મુજબ મુંબઈ મહાનગરપાલિકા 1305 ઇમારતોને સીલ કરી નાખી છે. આમ મહાનગરપાલિકા હવે પોતાના કડક પગલાંઓને આગળ વધારી રહી છે.
Leave Comments