મુંબઈ શહેરમાં કોરોનાના નવા કેસની સરખામણીએ સ્વસ્થ થનાર દર્દીઓનો આંક વધુ ; જાણો આજે કેટલા નવા કેસ નોંધાયા 

by Dr. Mayur Parikh

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 700 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 19 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,16,579 થઈ છે. 

છેલ્લા ૨૪ કલાકમાં  704 દર્દીઓએ કોરોનાને માત આપી છે. 

શહેરમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95 ટકા થયો છે. 

હાલ શહેરમાં 15,773 એક્ટિવ કેસ છે.

ભારતની આ ભૂતપૂર્વ સુપરસ્ટારને કોરોના ભરખી ગયો. જાણો વિગત.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More