મુંબઈ શહેરમાં ઘરની બહાર નીકળતા પહેલા આ સમાચાર વાંચી લ્યો- મોસમ વિભાગની આવી છે આગાહી

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મોસમ વિભાગ(IMD) એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈ શહેર(Mumbai city)ના અલગ અલગ વિસ્તારમાં જોરદાર વરસાદ (Heavy rain) પડી શકે છે. હવામાન વિભાગના વરતારા મુજબ શહેરમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકશે. તેમજ અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે તેમ છે. મુંબઈને અડીને આવેલા પાલઘર(Palghar) વિસ્તારમાં વધુ વરસાદ પડી શકે છે.

આ સમાચાર પણ વાંચો : અમુક દિવસોમાં જો કોંગ્રેસી ધારાસભ્ય અસલમ શેખ જેલના સળિયા પાછળ હશે- મીડિયામાં આવા સમાચાર વહેતા થયા

લોકોને ચેતવણી આપવામાં આવી છે કે ઘરની બહાર નીકળતા પહેલા મોસમને ચકાસી લે. તેમજ મોટા વૃક્ષથી દૂર ઊભા રહેવામાં શાણપણ છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment